________________
૧૦૦ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ સાંભળી બૂઝયા કેઈ નરનાર, રાજુલે લીધાં મહાવ્રત ચાર,
પામી કેવળજ્ઞાન ઉદાર; પ્રભુજી પહિલાં રે, પહેલી મોક્ષ મઝાર,
પ્રભુ વિચરંતા રે, અનુક્રમે આયા ગિરનાર મુનિવર વંદે રે, પરિવર્યા જગત આધાર. તેમજ ૧૩ પાંચસે છત્રીસ મુનિ પરિવાર, ધી યોગ અનેક પ્રકાર,
સમય એક ઊર્ધ્વગતિ સાર; સિદ્ધિ વરિયા રે, છેડી સકલ જંજાલ,
સહજાનંદી રે, સાદિ અનંતકાળ; નિજ ગુણ ભેગી રે, આતમ શક્તિ અજવાલી. નેમજી ૧૪ જિહાં નિજ એક એગાહણ હોય, તિહાં રહે સિદ્ધ અનંતા જોય,
કેયને બાધા ન કરે કેય; નિજ નિજ સત્તા રે, નિજ નિજ પાસહવંત, કોઇની સત્તા રે, કેઈમાં ન ભળે એકન્ત; નિશ્ચય નયથી રે, આતમ ક્ષેમ રહંત. નેમજી ૧૫ વ્યવહારે રહ્યાં લેકાન્ત, દંપતી એમ થયાં સુખવંત,
પ્રેમે પ્રણ ભવિ ભગવંત પ્રભુજી ગાયે રે, સાગર અગનિ ગજ ચંદ, ' (૧૮૩૭) સંવત જાણે રે, કાર્તિક વદિ સુખકંદ, પિસાત પાડે રે, પાટણ રહી શિવાનંદ. નેમજી ૧૬