________________
વિભાગ : પ્રકીર્ણ સ્તવન
" [ ૯૧ વિષય કષાયે કલુષિત પર સુર, તેહશું કિમ દિલ ભાવે રે.
આતમ- ૩ અખય ખજાને તારો જગમાં, તું દીપે વધુ દાવે છે.
આતમ- ૪ ન્યાયસાગર પ્રભુ પદકજ સેવા, તિરું ત મિલાવે રે.
આતમ- ૫ ૨૦. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
(કાલિંગડો અથવા પીલુ) મેરે મન મેહ્યો જિન મૂરતિયાં, અતિ સુંદર મુખકી છબિ નિરખત,
હરખિત હેત મેરી છતિયાં. મેરો. ૧ કેસર ચંદન મૃગમદ ભેલી,
ભગતિ કરું હું બહુ ભતિયાં. મેર૦ ૨ આકુમાર શઐશ્લવની પરે,
બેધિબીજ હોય પ્રાપતિયાં. મેરો. ૩ પદ્મ લંછન પદ્મપ્રભ સ્વામી,
ઈતિની કરું મેં વિનતિયાં. મેરો. ૪ ઉદયરતન કહે દિયે મુજ સાહિબ!
સકલ કુશલ નિજ સંપત્તિયાં. મેરો. ૫ ૨૧. શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન
(તીરથની આશાતના નવિ કરિયે) ચન્દ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ, નિત્ય કરિયે રે, નિત્ય કરિયે, કરતાં ભવજલનિધિ તરિ, હેય પરમ આનંદ.
ચન્દ્ર૧