________________
૭૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહ-ચોથે ભાગ ઘરેણું તે મુજને નવિ ગમે રે, વ્હાલા ન ગમે નવસર હાર; ચિત્ત લાગ્યું વિમલાચલે રે, વ્હાલા ન ગમે ઘર વ્યાપાર.
સાહેબા ૨ સંગ સઘલા સેહિલા રે, વહાલા યાત્રાને દેહિલે ગ; તે પામીને પાછા પડે રે, વહાલા તે તે ભારે કરમના ભેગ.
સાહેબા ૩ ઘરે બંધ કરતાં ઘણું રે, વહાલા પગ પગ લાગે રે પાપ; છટકી પાપથી છૂટીએ રે, વહાલા જપતાં વિમલાચલ જાપ
સાહેબ૦ ૪ ઢાળ ત્રીજી (મારું મન મોહ્યું રે) સંઘ શેત્રુ જાને રે, અતિ રળિયામણું રે,
મુલક મુલકના રે લોક; મનના હેજે રે, બહુ આવી મળે રે,
કરવા પુણ્યને પિષ. સંઘ૦ ૧ મજલે મજલે રે, મહા પૂજા રચે રે,
| નવલા થાયે રે નાચ; ભાવના ભાવે રે ભવિજન ભાવશું રે,
આતમ ભેદે આચાર. સંઘ૦ ૨ ઉત્તમ પ્રાણી રે, પાછા ન આસરે રે,
- દેતા સુપાત્રે રે દાન; છહ “રી” ધરતાં રે, પંથે સંચરે રે,
ધરતાં પ્રભુનું રે ધ્યાન. સંઘ૦ ૩