________________
શ્રી જિનેન્દ્ર સ્તયનાદિ કાવ્ય સંદેહ. પરમાતમ પ્રભુ સમસ્તાં, લહીયે પદ નિરવાણ, લાલરે; પામે દ્રવ્ય ભાવ સંપદા, એહવી આગમ વાણ, લાલરે. શ્રી. ૫ જેનાગમથી જાણયું, વિગતે જગગુરૂ દેવ, લાલરે; કૃપાકરી મુજ દીજીયે, માગું તુમ પદ સેવ, લાલરે. શ્રી. ૬ તુમ દરિસણથી પામી, ગુણનિધિ આનંદપૂર, લાલરે; આજ મહોદય મેં કહ્યો, દુ:ખ ગયાં સવિ દૂર, લાલરે. શ્રી. ૭ વિષ્ણુનંદન ગુણનલે, વિષ્ણુ માત મલ્હાર, લાલરે; અકે ખગી દીપતો, ગુણમણિને ભંડાર, લાલરે. શ્રી૮ સમેતશિખર સિદ્ધિ વય, પામ્યા ભદધિ પાર, લાલરે; જિન ઉત્તમ પદ પંકજે, રતન મધુપ ઝંકાર, લાલરે. શ્રી. ૯
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. - (એ તીરથ તાર—એ દેશી.) વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શિરનામીરે—
|
મારા અંતરજામી. ત્રિકરણ જેગે ધ્યાન તમારું, કરતાં ભવભય વારૂ રે. મા૧ ચેત્રીશ અતિશય શોભાકારી, તુમરી જાઉં બલિહારી રે મા ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે. માત્ર ૨ દેશના દેતાં તખત બિરાજે, જલધરની પેરે ગાજે રે; મારા વાણી સુધારસ ગુણમણિખાણી, ભાવ ધરી સુણે પ્રાણ રે. મા૩ દુવિધ ધરમ દયાનિધિ ભાખે, હેતુ જાગતે પ્રકાશે રે, માત્ર ભેદ રહિત પ્રભુ નિરખો મુજને, તે શોભા છે તુજને રે. મા. ૪ મુદ્રા સુંદર દીપે તાહરી, મેહ્યા અમર નરનારી રે, માત્ર સાહેબ સમતારસને દરીયે, માઈવ ગુણથી ભરી રે મા. ૫