________________
મિભાગ પહેલો–ચોવીશી સંગ્રહ '
મિથ્યા તિમિર ઉચછેદવા, તીવ્ર તરણિ સમાન, લલના; સમક્તિ પોષ કરે સદા, આપે વાંછિત દાન, લલના. શી. ૪ અઘોચન અલવેસરૂ, મુજ માનસ સર હંસ, લલના; અવલંબન ભવિ જીવને, દેવ માનું અવતંસ, લલના. સી. ૫ અષ્ટાદશ દેશે કરી, રહિત થયે જગદીશ, લલના;
ગીશ્વર પણ જેહનું, ધ્યાન ધરે નિશદીશ, લલના. સી૬ ધ્યાન ભવનમાં સ્થાઈએ, તો હય કારજ સિદ્ધ, લલના; અનુપમ અનુભવ સંપદા, પ્રગટે આતમ ત્રદ્ધ, લલના. શી- ૭ ક્રોડ ગમે સેવા જેહની, દેવ કરે કરજેડ, લલના; તે નિર્જરાનું ફલ લહે, કુણ કરે એહની હોડ. લલના. સી. ૮ . જિન ઉત્તમ અવલંબને, પગ પગ ત્રાદ્ધિ રસાળ, લલના રતન અમૂલખ તે લહે, પામે મંગળ માળ, લલના. સી. ૯
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન.
( જગજીવન જગ વાલ - એ દશી.) શ્રી શ્રેયાંસ જિjદની, સુંદર સુરતિ દેખ, લાલરે; રૂપ અનુત્તર દેવથી, અંનત ગુણું તે પેખ, લાલરે. શ્રી. ૧ અંગના અંકે ધરે નહિ, હાથે નહિ કરવાલ, લાલરે; વિકારે વર્જિત જેહની મુદ્રા અતિવી રસાળ, લાલરે. શ્રી. ૨ વાણી સુધારસ સારિખી, દેશના દિયે જલધાર, લાલરે; ભવદવ તાપ શમાવતા, ત્રિભુવન જન આધાર, લાલરે. શ્રી. ૩ મિથ્યા તિમિર વિનાશ, કરતો સમક્તિ પોષ, લાલરે; જ્ઞાન દિવાકર દીપતી, વર્જિત સઘળા દેવ, લાલરે, શ્રી૪