________________
૩૪
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સદાહ
[3]
શ્રી ખિમાવિજયજી શિષ્ય શ્રી જશવિજયજી કૃત ચેાવીશી,
( પ્રથમનાં છ સ્તવને મળ્યાં નથી )
(૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન. ( અજિત જિષ્ણુ દશું પ્રીતડી—એ દેશી.)
શ્રી સુપાસ જિન સાહિબા,
સુણા વિનતિ હો પ્રભુ પરમ કૃપ!લ કે; સમક્તિ સુખડી આપીયે
દુ:ખ કાપીયે હો જિન દીન દયાલ કે. શ્રી સુ૦ ૧
મૌન ધરી બેઠા તુમે,
આખર
નિચિંતા હો પ્રભુ થઇને નાથ કે;
હું તે। આતુર અતિ ઉતાવલે,
માગુ છું હો જોડી ઢાય હાથ કે. શ્રી સુ૦ ૨ સુગુણા સાહિમ તુમ વિના,
કુણ કરશે હો સેવકની સાર કે; તુમહીજ આપશેા,
તા શાને હો કરી છે. વાર કે, શ્રી સુ૦ ૩
મનમાં વિમાસી ગુ` રહ્યા,
અંશ એ!હું હો તે હોય મહારાજ કે;
નિરગુણુ ને ગુણ આપતાં,
તે વાતે હો નહિ પ્રભુ લાજ કે. શ્રી સુ૦ ૪