________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
સામુજ ભગતે સુપરસન્ન થઈ,તારે અનંતજિર્ણદહે; સારા કેસરવિમલઈમવિનવે તુજ દરીસણ સુખકંદહા.સા. અ. ૫
(૧૫) શ્રી ધર્મનાથ જિન સ્તવન.
(વીર જિણુંદ જગત ઉપકારી—એ દેશી. ) ધર્મ જિનેસર સુણ પરમેસર, તુજ ગુણ કેતા કહાયજી; તુજ વચને તુજ રૂપ જણાયે, અવર ન કેય ઉપાયજી. ધર્મ-૧ તાહરે મિત્ર અને શત્રુ સમ, અરિહંત તુંહી ગવાયજી; રૂપ સ્વરૂપ અનુપમ તું જિન, તેહી અરૂપી કહાયજી. ધર્મ- ૨ લેભ નહિ તુજમાંહિ તે પણ, સઘલા ગુણ તે લીધજી; તું નીરાગી પણ તે રાગી, ભગત તણું મન કીધજી. ધર્મ૩ નહિ માયા તુજમાં જિનરાયા, પણ તુજ વશ જગ થાય; dહી સકલ તુજ અકલ કલેકુણ, જ્ઞાન વિના જિનરાયજી. ધર્મ૪ સુગુણ સનેહી મહેર કરે મુજ, સુપસન્ન હાઈ નિણંદજી; પભણે કેસર ધર્મ જિનેસર, તુજ નામે આણંદજી ધર્મ ૫
(૧૬) શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(દીઠી હે પ્રભુ દીઠી જગગુરૂ તુજ—એ દેશી). સાંભળ હે પ્રભુ સાંભળ શાંતિ નિણંદ,
વિનતિ હે પ્રભુ વિનતિ માહરા મનતણજી; પૂરણ હો પ્રભુ પૂરણ મનની આશ,
પામ્યો હે પ્રભુ પામ્યો મેં તું સુરમણિજી. ૧ તુજ શું હો પ્રભુ તુજશું લાગ્યું મન્ન, - નેહી હે પ્રભુ નેહી મેહા મોર જયંજી; લેચન હૈ પ્રભુ લેકચન તુજ મુખ દેખી,
હરખે હો પ્રભુ હરખે ચંદ ચકોર ક્યું છે. ૨