________________
વાંછિતદાયક સુરતરૂ સુરમણિરે, રવિ કરે તેજ પ્રકાશ; છાયા શીતલ શીતલ ચંદલોરે, સુરગવી પૂરે આશ. સાં ૨ સહજ સ્વભાવે જિમ એ સુખ દયેરે, તું જગતારક તેમ; તો હવે તારક બિરૂદને સાહિબારે, હેજ ન કીજે કેમ, સાં૦ ૩ એકને તારે ન તારે એકનેરે, એકને નિજ પદ દેહ, એક અધિકે એક ઓછો પાંતિમાંરે, કરો ન ઘટે એહ; સાં૪ સહુશું સરીખા હેજે જે હુએરે, ગિરૂઆ તે ગુણવંત અંતર ન કરે મોટા નાનડારે, મોટા તેહ મહંત. સાં૫ નિગુણ સુગુણ પણ સેવક આપણુ, શિરૂઆ નિવહે જાણું શશી દષી પણ ઈશ શિરે ધરી, જિમ નિવૉનિરવાણ. સાંવ ૬ તે હવે જાણું સેવક આપણેરે, પરમ કૃપાપર દેવ; કેસર વિમલ જિનેસર વિનવે, હિત ધરજે નિતમેવ. સ. ૭
(૧૪) શ્રી અનંતનાથ જિન સ્તવન,
(સાહિબ બહુ જિનેસર વિનવું–એ દેશી.) સાહિબ અનંતરિણંદમય કરે, આપણે જાણી નિણંદ હે; સાવ સહજ સનેહ હૈયે ધરી, ઘો દરીસણ સુખકંદ હ.સાઅ૧ સા વિણ કહેવે જ્ઞાને કરી, તું જાણે જગ ભાવ હો; સારુ તુજ દીઠે મન ઉલસે, મિલણ તણે ધરી દાવ હો. સાઅ. ૨ સા. થોડેહી પણ તુમ તણે, મિલણ મહા સુખદાય હે; સાવ એકજ બિંદુ અમી તણા, તાપ નિવારક થાય છે. સા. અ. ૩ સારુ ક્યું મન માહરે તું રમે,તિમ તુમ મન મુજવાસ હે; સાવ જે પ્રભુ મન શું મનમિલે, તે પુગે મન આશ છે. સા. અ૪