________________ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. - - - - --- શ્રા વક જ ન થી બી હતાં, તજ્યા પરિગ્રહ સાર; અત્યંતર છાંડીઉં નહિ, રાગદ્વેષ નિ વાર. 24 એક નિજ ઘર ઇડી કરી, બહુ ધરી મમતા કીધ; હાહા હું તું નવિ ટિલિઉં, સંયમ સીયલ ન લીધ. 25 મહાવ્રત પંચ ન પાલિ, મેક્ષિત શું દા તા 2; મોં લીડાલા કારણે, ચંદન કીધઉં છાર. 26 ક્રોધ લોભ ન છેડીઉં, ન ધરિ૭ ઉપશમ રંગ; પાંચઈ આશ્રવ સેવીયાં, મેં નિઈ હુએ સુચંગ. 27 કહિઈ સ્વામિ કેતી ભણઉં, તુઝ આગલિ હું વાચ. જઉ કડૂરૂઉ આપણઉ, તે કિમ થાઈ સાચ. 28 હવે સ્વામિ તું મુઝ મલિઉ, ત્રિભુવન માંહિ ઇસીહ કરિવરગણું તસુ સિઉં કરઈ, જસુ ગુલામણિ સીહ 29 ગરૂડતણું ખંધિઈ ચડી, અડિવિષ કસિઉં કરેઈ; તિમ સ્વામિ તેમ નિવસિ, પાપ પીયાણાં લેઈ. 30 વિનતડી તુઝ આગલિઈ, સમરથ જાણ આજ; જઉ વાહર તું નવિ કરિ, તુસહી પાંચ રાજ. 31 બ ત્રિી સ દુહ કરી, સ્તવીઉં પાસ નિણંદ શ્રીવિદ્યાપ્રભસૂરિ છમ ભણઈ. તુમ્હ તુઠઈ આણંદ. 3 વિભાગ 2 શ્રી સંજઝાય સંગ્રહ સંપૂર્ણ ? શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ સમાપ્ત.