________________
વિભાગ
-શ્રી સજઝાય સંગ્રહ.
=
અહીં રૂપે સિક્કા સઈ ચાલે,તારું પારખું હોય તે પારખી લે,
તે બેટા હશે તો નહિ ચાલે. હો નાણાવટી. ૪ તું તે લોભી શહેરને છે રાજા, તને લેભે મળીયા ઠગ ઝાઝા
તેહવી પરજા જેહવા રાજા. હો નાણાવટી ૫ તું તો માઝમ રાતને વેપારી, તારી પરદેશે ચિઠ્ઠીઓ ચાલી,
તારા નામની હુંડીઓ શિકારી. હો નાણાવટી૬ નવિ જાણે કપટની વાતે, ખેટે નાણે રખે લલચાતો;
તું તો સુરત શહેરને વવાતો. હો નાણાવટી ૭ ઈમ બેલે વિવેક વાણ, કવિ રૂપવિજય દિલમાં આણી, તમે સાંભળજો ભવિયણ પ્રાણું. હો નાણાવટી ૮
(૪૦) શ્રી દાન ધર્મની સજઝાય. ચેત્રીસ અતિશયવંત, સમવસરણે બેસી હે જગ ગુરૂ ઉપદેશે અરિહંત, દાતણ ગુણ હો પહેલે સુખકરૂ. ૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવને મળે; દાનના પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળ. ૨ પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ; જિમ મેઘરથ રાજન, જીવ સવેને હો નિરભય કીજીએ ૩ બીજું દાન સુપાત્ર, સત્તર ભેદે હો સંજમ જે ધરે, નિર્મલવત ગુણ ગાત્ર,તૃણમણિકંચન હો અદત્ત જે પરિહરે ૪ અનાદિક જે આહાર, હે દીજે હો હાજર જે હો, જિમ શાલિભદ્ર કુમાર, સુપાત્ર દાને હે મહાસુખ ભોગવે. ૫