________________
૩૭૬
બી જિનેક સ્તવનાદિ કાવ્ય સંદેહ.
આવો રંગે વિવેક ઘરે પ્રભુ, કરીયે કેલિ અભંગ નેતા; જ્ઞાન પલંગ બિછાયે અતિ ભલે, બેસી જે તસ સંગ રંગીલા. સુ. ૨ નિષ્ઠા રૂચિ બહુ ચોમર ધારિકા, વીંઝે પુન્ય સુવાય સદાઈ ઉપશમર ખુશબો ઈહાં મહામહે કેમ નવિ આવે તે દાયે છબીલા.સુ૩ હદય ઝરૂખે બેસી હોંશશું, મુજ લીજીયે સાર સનેહા; કાયાપુર પાટણને તું ધણ, કીજે નિજપુર સાર મહારાજા સુલ ૪ જે તે ચોકી કરવા નગરની, થાખા પંચ સુભટ મહારાજા તે તે કુમતિ નારીશું જઈ મલ્યા, તિણે લેપી કુલવટ છબીલા. સુ. ૫ પંચ પ્રમાદ મદિરા છાકથી, ન કરે નગર સંભાળ મહારાજા; મન મંત્રી સર જે તે થાપી, ગુંથે તેહ જંજાલ સેભાગી. સુ. ૬ ચૌટે ચાર ફિરે નિત્ય ચારટા, મુષે અતિઘણું પુણ્યતણું ધન; વાહર બુબ ખબર નહિ કેહની, મુજ પરે ન કરો નંદમહામન. સુ૭ કપટી કાળ અને બહુ આમયા, ફરતા નગર સમીપ તપીને, જેર જરા જેવન ધન અપહરે, ડાકણની પરે નિત્ય છપીને સુઇ ૮ એણી પરે વયણ સુણી સુમતિતણ, જાગે ચેતન રાય રસીલે; તેજ સંવેગ ગ્રહી નિજ હાથમાં, તે શુદ્ધ સમવાય વસીલે. સુત્ર ૯ મન મંત્રીસર કબજ થયે ઘણું, તબ વશ આયારે પંચ મહાભડ; ચારે ચાર ચિહું દિશિ નાસીયા, ઝાલ્યો મોહ પ્રપચ મહાજડ. સુ. ૧૦ સુમતિ નારી સાથે પ્રીતડી, જોર જડી જિમ ક્ષીર ને નીર; રંગ વિલાસ કનિતુ નવનવા, ભેલી હિયડાનું હીર હિલ મિલ. સુ. ૧૧ ઈણિ પરે ચતુર સનેહી આતમા, ઝીલે શમ રસપૂર સદા; અનુપમ આતમ અનુભવ સુખ લહેદિનદિન અધિકાસુનૂર ભલાઈ સુ૧૨ પંડિત વિનય વિમલ કવિરાયના, ધીર વિમલ કવિરાય જયંકર; સેવકતસવિનયી નય ઉપદિશે, સુમતિ થકી સુખ થાય સુહંકર. સુ૧૩