________________
વિભાગ ગાથા-શ્રી સજઝાય સ ંગ્રહ.
ાિંધ્યાએ રે;
શાસનદેવી ક્ષપકને પૂછે, પૂરગડુ રાષભર્યા જલ્પે તે મુનિવર, આ જા ખૂણે ખાયે રે. ઉ૦૧૧ દેવદુંદુભિ ગયણે વાજી, ક્ષપક ખમાવે જાણી રે; કેવલ પામી મુક્તિ સિધાવે, વાત સિદ્ધાંતે લખાણી ૨. ૧૨ શ્રી વિજયદાન સુરીશ્વર રાજ્યે, વિમલ ઉવજઝાયા રે; આણુંદવિજય પ ંડિત વર શિષ્ય, ધનવિજયે ગુણ ગાયા રે. ઉ૦૧૩ ( ૩૩ )
૩૦૩
( સુણ જિનવર શેત્રુ જા ધણીજી—એ દેશી. ) ભગવતી ભારતી મન ધરીજી, પ્રણમી ગાયમ પાય; સદ્ગુરૂ ચરણુ પસાઉલેજી, કહું ઉપશમ સજઝાયરે. પ્રાણી! આણુને ઉપશમ સાર,
જે વિષ્ણુ તપ જપ ખપ કરીજી, ચારિત્રની હાય હાણ. પ્રા૦ ઉપશમથી સંકટ ટળેજી, ઉપશમ ગુહ ભ’ડાર; ઉપશમથી સિવ સુખ મળેજી, ઉપશમથી ભવપારરે. પ્રા॰ ઉપશમ સંયમ મૂળ છેજી, ઉપશમ સંયમ કાડ; વેરી વેર વિના થઇજી, આગળ રહે કર જોડરે. પ્રા રીશવશે પરવશ પડયેાજી, હારે એ ઘડી માંહ; ચારિત્ર પૂરવ ક્રોડનુંજી, ગણધર દે ઇમ સાહરે. પ્રા ક્રોધ વૃક્ષ કઠુઆ તાંજી, વિષમાં ફૂલ ફૂલ જાણુ; ફૂલ થકી મન પરજલેજી, ફૂલથી કરે ધર્મ હાણુરે. વિરૂ વેરી શું કરેજી, મારે એ ક જ વા ૨; ક્રોધ રૂપ રિપુ જીવનેજી, આપે અનંત સંસાર હૈ. પ્રા॰ ૬
પ્રા
જો કા વારે કાઢીયેજી, આપણુ પહેલી રે ગાલ; તે ઉપર ઉપથમ ધરી, વળત વચન અ મારે પાટ
૩