________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ ભે ગ્રાહ
જાગતડાં જોખા નહિ, છેતરાયે હો નર સૂતા નેટ કે; સુતાં જોખમ છે ઘણાં, તમે કરજો હો સા પુરૂષની ભેટ કે, ર્નિ॰ ૪ જોરાવર ઘણા જુલમી, ચમ રાણા હો કહ્યો સખલ ક્રૂર કે; કટક અનેરાં ચહું દિશે, જે જાગે હો તે કહીયે સૂર કે. નિં ૫ વીરે દષ્ટાંત વખાણીયેા, ૫ખી ન કરે હો ભાર ́ડ પ્રમાદ કે; તેડુ તણી પરવિચરજો, પરિહરજો હો તમે મહા ઉન્માદ કે નિર્ વીર વયણુ એમ સાંભળી, પરિહરીયા હો ગાયમ પરમાદ કે; લીલા સુખ લાધ્યાં ઘણાં, થિર રહીયા હો જગમેં જસવાદ કે. નિ॰ ૭ તુમે નેડી નિંદ મ આણુજો, સહુ કાઇ હો રહેજો સાવધાન કે; ધરમે ઉદ્યમ આણુ, ઇમ બેલે હૈા મુનિ કનકનિધાન કે. ર્નિ૦૮ ( ૩૧ ) ગુણસ્થાનકની સજ્ઝાય.
( સુત સિદ્ધારથ ભૂપતે રે—એ દેશી. ) પાસ જિનેસર પય નમી રે, લહી સદ્ગુરૂના આધાર; તાસ સાનિધ્યે હું ભણું રે, ગુણસ્થાનક સુવિચાર રે, ચચલ આંતમા, આણી ભાવ તે રૂડે રે, સ્થિરતામાં રમે. પહેલુગુઠાણું સુÌા રે, નામે મૂલ મિથ્યાત; સુધા ધરમ ન મન ધરે રે, ન ગમે ધર્મની વાત રે. ચં૰ ખીજુ સાસ્વાદન અછે રે, ગુઠાણું વિખ્યાત; ખટ આવિલ સમિત રહે હૈ, પછી હાયે મિથ્યાત રે. ત્રીજે મિશ્ર ગુણસ્થાનકે રે, મિશ્ર દૃષ્ટિ રહે સાર; તત્ત્વચિ અગ્નિ નિહિ રે, પરિણતિ મધ્યમ ધાર રે ચં૦૪ ચેાથે સમકિત ગુણુ છતાં રે, વિરતિ ન આવે લગાર; તત્ત્વ સૃષ્ટિ મનમાં રમે રે, અવિરતિ ચિત્ત અપાર રે. ચં૦૫
ચ ૩
૩૭૦