________________
શ્રી જિન આગમને અભ્યાસે, ભાવસાગર ઈમ ભાષે ૨- '...તો ધર્મ કરે મનને ઉલ્લાસે, ઉપશમ આણે પાસે રે કો. ૯
(૨૭)
માનની સક્ઝાય. (રાજગૃહી નગરીને વાસી–એ દેશી ) અભિમાન મ કરજે કેઈ, અભિમાન થકી દુઃખ હાઈ હો.
ભવજન માન તજે. અભિમાન મહા દુરદંત, નવિ આણે સાધુ મહંત હો. ભ૦ ૧ જોરાવર એ જગમાંહે, ન ટકે જેહથી કઈ પાંહે હો, ભ૦ દેવદાનવશું લડીએ, જે સુરપતિને પણ નડી હો. ભ૦ ૨ રામચંદ્રની ઘરણી, જેહની અતિ મોટી કરણું હો; ભ૦ તેહ સીતા સતી આણું, કરવાને નિજ ધણીઆણું હો ભ૦ ૩ સઘલા નરપતિ સેવંતા, જે હુંતા લોક વિદિતા હો; ભ૦ એહવે જે રાવણ રાણે, દુઃખ પામ્યા તે સપરાણે હો. ભ૦૪ ઉત્તમ જાતિ કુળ પામી, તુમ માન મ કરશે ધામી હો; ભ૦ અભિમાન કર્યો શિશુપાલે, તે તુરત ગયે પાયાલે હો. ભ૦ ૫ બીજાનું શું કહેવું, વીર જિણુંદ સંબંધ ગ્રહેવું હો; ભ૦ ઈમ મૂરખ ગુણહીણુ, અભિમાન કરે ધનલીણ હો. ભ૦૬ ખર કરહા અવતાર તે, પરાભવ લહે નિરધાર હો; ભ૦ આઠે મદને પરિહરીયે, તે શિવમંદિર સંચરીયે હો. ભ૦ ૭ સદ્દગુરૂ વાણી સુણજે, ઉપદેશ સુધારસ પીજે હો, ભ૦ ભવસાગર ઈમ ભાષ, નવાનગર રહી ચોમાસે હો. ભ૦ ૮