________________
વિભાગ ચોથ-શ્રી સજઝાય સંગ્રહ.
હો ચેત છવડલા, જન્મ હુએ જબ તુજ જે,
તે દુઃખ તે તિહાં સર્વ વિસારીયાં રે લો હો ચેત છવડલા, હષે હુએ અતિ અંધ જે,
જિહાંથી નિસર્યો તે હોંશે તું ઈચ્છત રે લો. ૩ હો ચેત જીવડલા, છાંડ સંસાર ગમાર જે,
છાંડીશ તે સુખ પામીશ તું શિવપુરનાં રે લો, હો ચેત જીવડલા, એહ સંસાર અસાર જે,
એણે જગમાં આપણે તે કઈ નહિ હુઓ રે લો. ૪ હો ચેત જીવડલા, કેહ નાં મા ય ને બા ૫ જે,
કેહના ભાઈ ભત્રીજા કેહના દીકરા રે લો; હો ચેત જીવડલા, વા દલ વા યુ સં ગ જે,
વાયે તો પાછા તે સવિ વિખેરીયાં રે લો. ૫ હો ચેત જીવડલા, તિમ જગમાં સહુ સ્નેહી ,
કર્મસંગે આવીને ભેળા થયા રે લો; હે ચેત જીવડલા, ભોગવી નિજ નિજ આય જે,
પંખીની પરે જાયે સવિ ઉડી કરી રે લો. ૬ હે ચેત જીવડલા, કર્યા શુભાશુભ કર્મ જે,
તુજ સાથે તે વિણ બીજો નહિ આવશે રે ; હે ચેત જીવડલા, એહવું નિજ મન ધાર જે,
ધર્મ પ્રવર્તન આદર જે શુભ ભાવથી રે લે. ૭ હો ચેત જીવડલા, ધર્મથી નવ નિધિ થાય છે,
ઈહ ભવ પરભવ સાચો ધર્મ સખાઈઓ રે લે; હે ચેત જીવડલા, કુણ રાજા કુણ રંક જે,
- ઈશુ જગમેં ન રહો કેાઈ થિર થઈ લે. ૮