________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
(વિમલાચલ નિતુ વદીયે–એ દેશી.) આપ અજવાળજે આતમા, એને મહાતમ જાણ; ખાણી પુન્ય યણ તણ, એવી જિનવર વાણી. આ૫૦ ૧ ફટિક રયણ જિમ રંગથી, ધરે નવ નવ રૂપ; તિમ એ અષ્ટ કરમથકી, થાયે વિવિહ સ્વરૂપ. આ૫૦ ૨ આદિ ઉત્પત્તિ નહિ એહની, નહિ કેઈને એક દેહ એ કારમે કરમથી, ધરે થઈ નિ:સનેહ. આ૫૦ ૩ નિરમલ આતમ આપણે, રમે રંગ નિ:શંક, નાણરયણતણે સાયરૂ, પ્રભુ એ નિ:કલંક. આ૫૦ ૪ દેહથી દુ:ખ પરંપરા, પામે એ ભગવંત લેહ કુસંગતે તાડીયે, જેમ અગ્નિ અત્યંત. અ.૫૦ ૫ કારમે દેહ પામી કરી, કરે પર ઉપકાર; સાર અસારમાં એ અ છે, કહે લબ્ધિ વિચાર. આપ૦ ૬
(૨૫) - (હે પ્રભુ મુજ પ્યારા! ન્યારા થયા કઈ રીત–એ મી.) હો ચેત છવડલા, મ કર તું બહુ જ જાલ જે. | બાપડલા ભેગવીશજ તું તાહરૂં કર્યું રે ; હો ચેત જીવડલા, તું જાણતો હૃદય મઝાર જે,
માત ઉદરથી જે હું વહેલો નીસરે રે લે. ૧ હો ચેત જીવડલા, તે કરૂં ધર્મ સમાધ જે.
ગર્ભવાસનાં દુઃખમાંહી કહીં નવિ પડું રે લો; હો રેત છવડલા, તિહાં ધરતે ભગવંત ધ્યાન જે,
લિ મુખ તે જાની જ તું અને ર છે. ૧