________________
૩૨૬
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સાહ
પહેલે ઉદયે ગણધર વીસ, સુધર્માં આદિ હું નામી સીસ; ખીજે ઉદયે ગુરૂ તેવીસ, વયરસેન આદિ પ્રણમીસ. ૨ અઠ્ઠાણુ. ગુરૂ ત્રીજે જાણ, પાડિવાયાદિક ગુણની ખાણુ; હરિસ્સહાર્દિક ચાથે સહી, અયેાત્તરની સંખ્યા કહી. ૩ નદીમિત્ર આદે ગણુધાર, પ'ચાતુર નમીયે ગુણધાર; નેવ્યાસી ગુરૂ છઠ્ઠ કહ્યા, સુરસેન ગુરૂ આદે લહ્યા. ૪ સત્તમે ઉયે એક્સેા જોય, રવિમિત્રાદિક વતુ સાય; સત્યાસી ગુરૂ મહિનિધાન, શ્રીપ્રભ આદિ યુગહુ પ્રધાન. ૫ નવમે શ્રી મણિસૂરિ મુનીશ, પ્રમુખ પંચાણુ ચિત્ત ધરીશ; દશમે સત્યાસી ગુણવંત, યશામિત્ર આદિ ભગવત. હું એકાદશમે ધનસિંહ આદિ, છšાંતેર નમતાં બહુ જસવાદ; સત્યમિત્ર આદિ ખારમે, અઠ્ઠોતેર મુજ મનમાં રમે. ૭ શ્રી ધસ્મિલ પ્રમુખ તેરમે, ચારાણુ ગુરૂ સહુએ નમે, શ્રી ગુરૂ વિજયાનંદ મુની, આદે અઠ્ઠોતેર સેવ ́. ૮ શ્રી સુમંગલ મંગલકાર, ત્રીકૈાત્તર સય મહિમાગાર; સાલસમે ગુરૂ શ્રી જયદેવ, એકસે સાત નમું નિતમેવ. ૯ એકસા ચાર મુનીશ્વર સાર, ધર્મસિંહાર્દિક સ’જમધાર; અષ્ટાદશમે શ્રી સુરદ્દિન, એકસો પન્નર ગુરૂ કૃતપુન્ન. ૧૦ વિશાખસૂરિ નમીયે નિશદેિશ, યુગપ્રધાન એકસેા તેત્તીસ; શ્રી કોડીન મહીધર ધીર, ઉદય વીસમે એકસે વીસ. ૧૧