________________
વિભાગ
-શ્રી સજઝાયગ્રહ.
કર૫
પંચ પ્રકાર સઝાય, કરતાં ચિત્ત લગાય; '
ગણધર લાલ ષડૂ વ્રત તપ ગુણ ધારતા જી. પાણ , પિડેષણ સાત, આઠે પ્રવચન માત;
ગણધર લાલ પાલે ટાલે કર્મને છે. ૭ પરિહરે નવે નિયાણુ, બ્રહ્મચર્ય દશ ઠાણ ' ગણધર લાલ ધારે વારે વિષયને જી.૮ એહવા ગુરૂ ગુણવંત, શ્રાવિકા શ્રદ્ધાવંત
ગણધર લાલ પ્રણમી હીયડે હરખતી જી. ૯ નેઉર નિમલ જ્ઞાન, પહેરી ઘાટ સુધ્યાન,
ગણધર લાલ આણ તિલક શીરે ધર્યું છે. ૧૦ કંકણ જિનગુણ રાગ, હાર હૈયે વૈરાગ;
ગણધર લાલ ભાવના લંગર રણઝણે છે. ૧૧ કુંકુમ ગુરૂ ગુણગ્રામ, ગંદુંલી વ્રત પરિણામ
ગણધર લાલ અનુભવ અક્ષત પૂરતી છે. ૧૨ શ્રીફલ શીલ સુહાય, ઉપશમ ફલ વધાય;
ગણધર લાલ અવિધિ નિવારણ લૂંછણ છે. ગુરૂ સનમુખ સુવિનીત, સૂત્ર સૂણે એકચિત્તો
ગણધર લાલ નય નિક્ષેપે સમજતાં જી. ૧૪ હૈયડે હર્ષ ન માય, જિન ગુણ મંગલ ગાય; ગણધર લાલ અનુક્રમે ઉત્તમ પદ વરે છે. ૧૫
(૫) શ્રી યુગપ્રધાન સંખ્યા બતાવતી સજઝાય.
" (ચોપાઈ.) સમરી શારદ કવિજને માય, શાંતિચંદ્ર ગુરૂ પ્રણમી પાય તેવીસ ઉદય તણા ગણધાર, પભણીશ તેહને વર વિસ્તાર, ૧