________________
૨૭૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય ' ' આજ ભયે માનવ ભવ મીઠે, શેત્રુજે આદિ જિનેસર દીઠે, આંગણ અમીય મહારસ વૂઠો, શેત્રુ જે આદિ જિનેસર તૂઠે.૨-૪૦ આજ માહરા પાતક ભૂરિ પૂજે, શેત્રુંજે આદિ જિનેસર પૂજે, આજ આંગણ સુરતરૂ ફલીયે, શેત્રુજે આદિ જિનેસર મલીયો ૩-૪૧ દુ:ખ દાળિ4 સવિ જાયે ભાગ્યા, જે આદીશ્વર ચરણે લાગ્યા; મુગતિ રમણ સુખ મહીયાં લાધું, જે આદીશ્વર શું મન બાંધ્યું ૪-૪૨ હું અપરાધી છું પ્રભુ ગાઢે, તેહી બેલ દીયે મુજ ટાઢે; છોરૂ હોય કછોરૂ કે, માય તાય સાંસે સવિ ઈ.પ-૪૩ કે નહિંમૂરખ પ્રભુ! મુજ સરખે,બાલ તણું કથની સુણી હરખો; બાલુડે જિમ બેલે વાણી, માય હાય મન અમીય સમાણી. ૬-૪૪ તે ઠાકોર તું માયને બાપ, જનમ જનમ મેં કીધાં પાપ; તેહ તણે ટાળે સંતાપ, જિમ કાયા અજુઆલું આપ.૭-૪પ રાજ ઋદ્ધિ નવિ મારું સ્વામિ, કહે લાવણ્યસમય શિરનામી; સેવક માંહિ સમહોતે સ્થાપિ, આદીસર! અવિચલ પદ આપે ૮-૪૬ પન્નર બાસઠું આદિ જિન તૂટે, વિનતડી ઊલટ ઘણે આસો માસ વદે દશમી દહાડે, મુનિ લાવણ્યસમય ભણે.૯-૪૭
અષ્ટકર્મ સ્તવન,
: દુહા : પ્રવર રૂપ પરમાત્મા, ચિદાનંદ ભગવાન; પ્રણમું પરમ પ્રદર્શો, જિમ હોય નિર્મળ જ્ઞાન. ૧ અશ્વસેન નૃપ કુ લતિ લે, વામા માત મલ્હાર; રાણી' પ્રભા વ તીવ બ્રહો, નીલવરણ તનુ સાર. ૨
જન્મ પુરી વણારસી, નવ કર ઉંચી કાય; ' ધ ને પાવતી, સેવે નિશદિન પાય. ૩.