________________
વિભાગ બીજો-પ્રકણ સસ્તવન પ્ર.
૨૧
(૫) (રાગ -કાફી હેરી. મંગલ જિનનામે આનંદ ભવિમું ઘનેર–એ દેશી.) મન મેહન સાથે, મેળ મ મન રંગે, . મન તનને મેળે કરી લીજે, મિત્રાનંદિત પૂરે, કુણ જાણે કાલે એણી વેળા, મેળા હશે કેણું કરે. મ. ૧ આ સંસારે બહુલા મેળા, મલીયા ઠેર કરે, માત પિતા સુત અર્થ વિલુદ્ધા, કામિનીઓ કરે. મ૦ ૨ મેળા ખેલા નાટક શાળા, ગીત વિનેદ સમૂરે બલીયા પણ કલીયા તે મને રથ, ચલીયા છાડ અધૂરે. મ૩ . છેલ છબીલા મોહે છલીયા, ગળીયા જેમ ધતૂરે, પૂર્ણાનંદી કબહુ ન મળીયા, ટળીયા દર્શને ફરે. મ૦ ૪ નયન છતે પણ નહિ અટકલીયા, તિમું કોશિક ઝૂરે; સદ્ગુરૂ આંજત નેત્ર વિમલતા, પૂર્ણાનંદ હરે. મ૦ ૫ જાણ્યા જગદીશ્વર જિનરાયા, સિદ્ધાચળ દરબારે મોક્ષ મહેલ ચડવા નિસરણું, સંકટ કષ્ટ નિવારે મ ૬ આદીશ્વર અલબેલે સાહિબ, સાસગિરિ શણગારે, નારક ચારક વારક તારક, પારગ પાર ઉતારે. મ૦ ૭ મેટાણું મન મેળ મેળવતાં, ચિંતા જાળ પ્રજાળે; અઠ્ઠાણુ સુત જેમ સુખ પામ્યા, મોટા માન વધારે. મ૦ ૮ મન તન મેલી ખેલત હોરી, બાજત મંગલ સૂરે, શ્રી શુભવીર સદા સુખલીલા, જ્ઞાનદશા ભરપૂર. મ. ૯