________________
૨૫૫
તાર૦ ૩૬
તાર૦ ૩૭
વિભાગ બી જે-પ્રકીર્ણ સ્તવન સગ્રહ. કેડી ગામે કુડું લાવ્યો, એળવીયાં રે કહું કેટલા પાપ તો; આ ૫ પ્રશંસી થ યે ઘણું, ધન કારણે રે કીધાં કપટ અમાપ તે. સાટે લાંચ લી ધી ઘણું, વિણ સાંભલી રે ભરી કૂડી સાખ તે લેખ લખ્યા કૂડા ઘણું, હવે દુરગતિ રે મુજ પડ રાખ તે. ઇ ટ આ રંભ કરાવી યા, પરજાલીયા રે પુર નગર નીભાહ તે; પ્રગટ ૫શુ સ મ રાવીયાં, ભવ હરીયાં રે થયો હુંજ અનાહ તો. . રીસ માં ષિ સંતા પીયા, સાધુ જન ને દીધી વલી ગાળ તે; ડા ળ મ ડી તરૂ વ ર ત ણી, સરવર તણી રે મેં ફેડી પાળ તે અં ગા લ કર્મ કરાવી યાં, હલ ગાડાં રે દંતાલ વિશાલ તો; લો બે યંત્ર ઘડા વી યા કરી ધાતુની રે શ્રેણિ શસ્ત્ર કરાળ તે. વૃક્ષ વિશે કપા ની યા, વલી ધાતુની રે ખોદાવી ખાણ તો; વિજ વાય વિંજાવીયા, ઈમ પુન્યની રે પ્રભુ! મેં કરી હાણ તે
તાર૦ ૩૮
તાર. ૩૯
તા ૨૦ ૪૦
તાર૦ ૪૧