________________
૨૩
શ્રી જિન્સન્ડ સ્તવનાદિ કાવ્ય સા
શ્રી વિહરમાન જિન સ્તવના.
( ૧ )
ઉત્કૃષ્ટ કાલીન શ્રી ૧૭૦ વિહરમાન જિન સ્તવન. ( રાગ ધનાશ્રી, નયરી યેાધ્યાથી સંચર્યાં એ દેશી. ) વંછિત દાયક સુરતરૂ એ, વિહરમાન જિનવીશ તા, નમેા વિયાં ભાવશું એ; ઋદ્ધિ સિદ્ધિ સવિ સ`પજે એ, પૂરે મનહુ જગીશ તા. નમા ૧ સાવન વાન સાહામણા એ, ધનુષ પાંચસે કાય તા; નમા॰ લાખ ચારાશી પૂરવનું એ, એ સવિ જિનનું આય તે. નમા૦ ૨ પ્રાતિહાર્ય આઠે સદા એ, વલી અતિશય ચાત્રીસ તા; નમે॰ ત્રિગડે બેઠા સાહીયે એ, વાણી ગુણુ પાંત્રીસ તા. નમા૦ ૩ દશ દશ લખ કેવલપરા એ, કટિ શત અણુગાર તા; નમે વિહરમાન વીશે તણા એ, પૃથક પૃથક પરિવાર તા. નમા૦ ૪ સંઘ ચતુરવિધ થાપના એ, જિનવર સહુ કરંત તા; નમા નિજ નિજ ક્ષેત્રે વિચરતા એ, એકઠા દાય ન મળત તા. નમા૦ ૫ મહાવિદેડ એકેકમાં એ, વિજય હાય ખત્રીશ તા; નમા ભરત અઇરવતે ભાખીયા એ, પાંચ પાંચ જગદીશ તા. નમે દ્ ઉત્કૃષ્ટ કાળે એ હુઆ એ, મનુષ્ય ક્ષેત્રે સુવિવેક તા; નમે॰ ઇમ સિત્તેર સેાજિન નમું એ, વિહરમાન ધરી ટેક તા. નમા૦ ૭ ક્રીતિ વિજયઉવજ્ઝાયના એ,વિનયવિજય કરજોડ તા; નમા॰ શ્રી જિનવર ગુણુ ગાવતાં એ, લહીયે મગળ કાડ તા. નમે૦ ૮
.