________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન .
૨૨8
નાણું નામ પદ સાતમે, ભવજલતારણ નાવ કે; ત્રિયશત ચાલીસ ભેદથી, પરપ્રકાશક ભાવ કે નવપદ. ૫ ભેદ સત્તર ઉપચારથી, ગુણ અનંતનું ધામ કે; સંયમ જે જગ આચરે, હજો તાસ પ્રણામ કે. નવપદ. ૬ કર્મ તપાવે તે તપ સહી, આણે ભવતરૂ છેદ કે; બાહ્મ અત્યંતર ભેદથી, બાલ્યા દ્વાદશ ભેદ કે. નવપદ૦ ૭ એ નવપદ તણી સેવના, ચાર વરસ ખટ માસ કે; કરતાં વંછિત પૂર, વિમલેસર સુર તાસ કે. નવપદ૦ ૮ આંબિલ ઓળી આરાધિએ, વિધિપૂર્વક નિરધાર છે; રોગ થિરે ભવિયણ ગણે, ગુણણું સહસ અઢાર કે. નવપદ ૯ મયણ સંપદ સુખ લહ્યા, શ્રી શ્રીપાલ વિનીત કે; નવમે ભવે શિવ પામશે, સુણિએ તાસ ચરિત કે. નવપદ૦૧૦ એ સિદ્ધચકના ધ્યાનથી, ફલે શુભ વંછિત કોમ કે, વીરવિજય કહે મુજ હજીયે, શ્રી સિદ્ધચક્ર પ્રણામ કે. નવપદ૦૧૧
(પર્વ પજુસણ આવીયાં રે લાલ–એ દેશી.) આરાધો આદર કરી રે લાલ, નવપદ નવય નિધાન, ભવિ પ્રાણી પંચ પ્રમાદ પરિહરી રે લાલ, આણી શુભ પ્રણિધાન, ભવિ પ્રાણી;
સિદ્ધચક તપ આદરે રે લાલ. ૧ પ્રથમ પદે નમે નેહશું રે,લાદ્વાદશ ગુણ અરિહંત ભ૦ ઉપાસના વિધિનું કરો રે,લાજિમહેય કર્મને અન્ત.ભસિ. ૨ એકત્રીસ આઠ ગુણ જેહનારેલા, પનર ભેદ પ્રસિદ્ધભ૦ અનંત ચતુષ્કના ધણું રે,લા- યા એહવા સિદ્ધાભસિ.... ૩