________________
શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્યું હતું ?
નિશીથ મહાનિશીથ પ્રબંધ, વ્યવહાર દશાસુઅખંધે રે, સુપંચકપ જીતકલ્પ ઉદાર, સુણજે મૃત મૂલ ચારો છે. સુ. ૧૧ આવશ્યક ઓઘનિર્યુક્તિ બીજું,ઉત્તરાધ્યયનતિમતીનું રે, સુરત દશવૈકાલિક એ ચઉ સારે, નંદી અનુગદ્વાર રે; સુ૧૨ દષ્ટિવાદના પંચ છે ભેદો, પરિકર્મ શ્રુત દુઃખ છેદા રે સુo પૂર્ઘ પૂર્વગત ચૂલિકા ઈમ, વસ્તુ કહીએ તેમ છે. સુ. ૧૩ મૃત પિસ્તાલીસ ભેદવિતાને, ભવિ કરજે બહુમાન રે, સુઇ પદ અક્ષર એક અર્થ ન રોચે, શેષ સકલ ચિત્ત રોચે રે. સુ. ૧૪ મિથ્યાષ્ટિ તે ગુણ પાખે, કહે જિનપ્રવચન સાખે રે; સુ ખિમવિજય જશુભ શ્રુત ચાખ્યાં,વીરજિણું દેભાખ્યાંરે સુદ ૧૫ શ્રી સિદ્ધચક્રજીનાં સ્તવને ૨
(૧) ( પશ્ચિમ વિતે ભલું –એ દેશી ) કરી પટકુલે રે લુંછણું, વંદે શ્રી જિનરાજ કે, શ્રી સિદ્ધચકને સેવતાં, લહું અમૃતપુર રાજ કે. નવપદ ધ્યાન ધરે સદા, આત્મભાવ વિશાલ કે; ભવભ્રમણાદિક શ્રમ ટલે, સુણ બાલગોપાલ કે નવપદ૦ ૧ અતિશય ચૌતીસ શેતા, શ્રી અરિહંત ભદત કે, ગુણ એકત્રીસ વિરાજતા, સિદ્ધપ્રભુ જયવંત કે. નવપદ૦ ૨. બારસે છનું ગુણે જયા, પદ ત્રીજે સૂરિરાય કે, ષટશત પણવીસ ગુણધરા, પાઠક પાઠ પઠાય કે નવપદ૦ ૩. ગુણ સગવીસ વિરાજતા, જયવંતા મુનિરાય કે, કીપે સમસ
િથી, દર્શને નામ કહાય કે. નવપદ ૪