________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન પ્ર. કુંડ ત્રણસે એંસી વલી, પ્રાસાદ અતિ વિશાલ રે; પણુયાલ સહસ ઉપરે, છસેં બિંબ વિશાલ રે. શા. ૧૬ વૃત્ત વૈતાઢયે વિશ છે, પ્રાસાદ સુઈંગ રે;
વીસમેં જિન વંદતાં, લહીયે સુખસંગ રે. શા. ૧૭ વીસ પ્રાસાદ યમકગિરિ, ચોવીસસેં જિન વંદે રે; ધ્યાન ધરી મનમાં સદા, ભવભય દૂર નિકદે રે. શા. ૧૮ બત્રીસલેં ઓગણસાઠ વલી, પ્રાસાદ તિયંગ લોકે રે; ત્રણ લાખ સહસ એકાણું એ, ત્રણસેં વિશ છે થાક રે. શાહ
: ઢાલ-પાંચમી : (પામી સુગુરૂ પસાયરે—એ દેશી ). વ્યંતર તિષી માહે, અસંખ્યાત જિનઘર;
જિન પડિમા તિમ જાણીયે એ. હવે પાતાલ લેક, અસુર કુમારમાં
ચોસઠ લાખ જિન દેહરાં એ. જિનવર એક કહે, પનર કેડ ઉપરે;
વળી વિશ લાખ તિમ વંદીયે એ. નાગકુમારે જાણ લાખ ચોરાશીય
દેહરાં અતિ હે દી પતાં એ. પ્રતિમા એક કડી, તિમ એકાવન;
વીશ લાખ ઉપરે કહીયે એ. બહોતેર લાખ પ્રાસાદ, સુવર્ણકુમારમાં
એકસો કેડી જિન વંદીયે એ. એગણત્રીશ વલી કેડી, સાઠ લાખ ઉપરે,
ભાવ ધરી નિત વદીયે એ,