________________
૧૯૮
બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
ચવી સકામે સ્વર્ગ દશમે, વીશ અયરે સુર હુએ; તિહાં વિવિધ સુર સુખ ભેગવે,અટવીસમે ભવ એ જૂઓ, મરિચિ ભવે જે કર્મ બાંધ્યું, તે હજુ ખૂટયું નહિ, ચરમ સત્યાવીશમો ભવ, ઉદય આવ્યું તે સહી. ૩-૪૮ રાષભદત્ત બ્રાહ્મણ વસે, વર માહણકુંડ ગામેજી, તસ ઘરણી ગુણ ગોરડી, દેવાનંદા ઈણે નામેજી, દેવાનંદા કુખે આયા, ચૌદ સુમિણ નિશિ લહે; તવ ઇંદ અવધે જોઈને, હરિણમેષીને કહે, નગર ક્ષત્રિયકુંડ ગામે, સિદ્ધારથ છે નરપતિ, તસ પટ્ટરાણી નેહખાણી, નામે ત્રિશલા ગુણવતા. ૪-૪૯ તિહાં જઈ ગર્ભને પાલટો, એહ તુમને છે આદેશજી, કોઈ કાળે ઈમ નવિ બન્યું, દ્વિજ કુળે હાય જિનેશજી, કિજકુળે નહાય જિનપતિ,વલી એહ અચરજની કથા; લવણમાં જિમ અમૃત લહરી, મરૂમાં સુરતરૂ યથા, ઈમ ઇંદ્ર નયણું સાંભળી, પહોંચી તિહાં પ્રણમે પ્રભુ, બેહ ગર્ભ પાલટી રંગથી, વાંદે જઈને નિજ વિભુ. ૫-૫૦
: ઢાલ-છઠ્ઠી : (હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશજો–એ દેશી ). હાંરે મારે ત્યાસી દિવસ ઈમ વસીને દ્વિજ ઘર માંહી, ત્રિશલા કુખે ત્રિભુવન નાયક આવીયારે લો; હાંરે મારે તેહજ રાતે ચૌદ સુપન લહે માત, સુપન પા ઠકે તે હ ના અર્થ સુણ વીયા રે લે. ૧-૫૧ હાંરે મારે ગર્ભસ્થિતિ પૂરણ થયે જમ્યા સ્વામજો, નારક ચારક જનતા સુખને ભાવતીરે લે; હાંરે મારે સૂતીકરમને કરતી ધરતી હર્ષ જે અમારી રે ગુણ સમરી જિનપદ પાવતી રે લે. ૨-૫૨