________________
વિભાગ બીજે-પ્રકી સ્તવન સંગ્રહ ૧૭૫ વિસ્તરે છે જે અંગે સપ્તમે, આણંદ સમક્તિ ઉચ્ચરે, અન્ય તીથિ દેવ ગુરૂ તેણે, ગૃહી વ્રતમાં પરિહરે, જિન શાસન દેવ ગુરૂજનની, તેહમાં ભક્તિ આદરે, સાધુ જનની અશન પાને, ભક્તિ તે ભલી પરે કરે. ૮-૧૬
શ્રી વિવારે, સૂત્રમાંહી અંબડ કહું, વ્રત બારે રે, સમકિત સૂવું ગ્રહી રહું; નવિ કપે રે, અન્ય દેવ ગુરૂ વાંદવા,
મુજ કલ્પ રે, અરિહંત પ્રતિમા વાંદવા. ૯-૧૭ વાંદવા કપે સાધુ જનને, તીર્થ જાત્રા તે સહી, જંઘા ચારણ વિદ્યાચારણ, તપ લબ્ધિ શ્રમણે લહી; તે જઈ નંદીશ્વર મેરૂ પર્વત, દેવ વંદે તિહાં તણા, ભગવતી મહી એહ અક્ષર, દેવ વંદે ઈહાં તા. ૧૦-૧૮
તે પ્રતિમાને, રતનમયી રૂપે જાણીયે; જંબૂદ્વીપ રે, પ્રજ્ઞપ્તિ માંહી વખાણીયે, અંગ દશમ રે, ચૈત્ય વૈયાવચ્ચ તિહાં કહ્યું,
મેક્ષ કારણે રે, સાધુ જને ઉપદેશીઉં. ઉપદેશ શ્રી વીતરાગ કેરે, ભાવ પૂજા સાધુને, દિવ્ય પૂજા ભાવ પૂજા, દુવિધ ભાંખી શ્રાદ્ધને; છેદ ગ્રંથમાં એહ અક્ષર, કુમતિ મતિ કોઈ મત કરે, ૐ નમે શ્રી પાસ જિનજી, કુમત જગમાં પરિહરે. ૧૨-૨૦
શ્રી નેમીશ્વર રે, વારે જગમાંહી જાણીએ, એક ઈલપુર રે, જિન પ્રાસાદ વખાણયે; જિન પ્રતિમા રે, જિન ઘરમાંહિ દીપતી. રાયે દ્રુપદ રે, ધુઆ દ્રૌપદી પૂજતી. ૧૩-૨૧
૧૧-૧૯