________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
પા૫ ૫ડલ જાયે પરા, વેદન વિસરાળ; કહે લાવણ્ય તુમ નામથી, હવે મંગલમાળ. પ્ર.
(૨૦) (અરિહંત નમે, ભગવત નમે એ દેશી.) સુણો સયણ એસે સાંઈ સલૂણે, ઘરી ઘરી મેરે દિલ આવે, લાખ સેવન મેં દેઉં હજુર, ગોડીપાસ કઈ દિખાવે. આંકણી ચરણ શરણ તરણું ભવિકર્ક, કરણ ઠરણ હે શિવસુખકે; હરણ વિઘન ઘન પવન ભરણુ છે, ધરણ રૂપ હે શ્રી વૃષકે; જગદાનંદ વિલકત જમુના, જનક તેજકું હઠાવે-સુણ૦૧ કાશી વણારશી ગંગ સુરંગી, અશ્વસેન અમ્માં વામા; જેવન જેર ઘેરસેં ભેગી, કુંવર હે પારસ નામા આપહી સે ખેં ગેખમેં બેઠે, પાત્ર લેકકું નચાવે-સુ૨ નવ નવ ભારી વેશ સમારી, જાતે જિન જનતા દેખી; જિને બોલાયા કહે દરિદ્રી, શંભન સુખી દુનિયા પંખી; કમઠ નામ તાપસ ભઈ તુમ વન, પંચાગ્નિ તનું તપાવે-સુણ૦૩ ઉનકું નમન પૂજન જન ખુસીસે, જાતે જ પ્રભુ સુણને; બલ હલકારી ભઈ અસવારી, દેખન જન આયા મુણુને; બડે લકડેમેં નાગહી જલતા, દેખી કમઠકું બોલાવે–સુણે ૪ સુન હો તપસી ક્યા તુમ જપસી, જીવદયા વિણ ફલ નાવે; કોધી કમઠ કહે અશ્વ ખેલાવે, ધરમ બાત તુમ કર્યો આવે, સાંઈ હુકમ સેવકજન તામેં, હેલા મુણી ફણિ વિકસાવે-સુણ૦૫ નાગ સુનત હે સેવક મુખર્ચો, સાંઈ દિલાયા નવકારા; ક્રોધી કમઠ હુઓ મેઘમાલી, નાગ ધરણેક અવતારા, વરસીદાન વરસી લહી દીક્ષા, શ્વાને લહેર કાઉસગ ઠા-સુણે ૬