________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧પ
સેવા સલામી નવિ ભરું, સીધી આણ ન માનું માહરી રીતિ પ્રી છો તમે, શું રાખીયે છાનું? મુજ ૨ મહા મિથ્યાત્વ મેવાસમાં, વલી વાસ મેં કીધે; ગુન્હી અને અકહ્યાગરે, નવિ ચાલું સીધે મુજ ૩ જે તે વરયા વેગલા, તે મેં આઘા લીધા તુજશું બાંધી બાકરી, અન્યાય મેં કીધા. મુજ૦ ૪ છેષ ધરી તુજ ઉપરે, બીજાશું માલીઓ; તુજ શાસન ઉત્થાપીને, પાખંડે વલીએ. મુજ૦ ૫ છલ કરીને છ કાયની, તુજ વાડી વિણુશી; છું અનાડી અનાદિને, હું તે માટે મેવાસી. મુજ ૬ મેવાસીપણું મેલીને, આવ્યો તુજ ચરણે જે તારે તો તારજે, એહવે આચરણે મુજ ૦ ૭ - વામાનંદન વંદતાં, ભવનું દુઃખ ભાગું; ઉદયરત્ન કહે લળી લળી, પ્રભુ પાયે લાગું. મુજે. ૮
| ( જગપતિ નાયક નેમિજિયું –એ દેશી.) જિનપતિ શ્રી નવપલ્લવ પાસ, આશા પૂરણ સુરમણિ :
ધન્ય દિવસ મુજ આજ, પામ્યો હું એવા તુમ તણું. ૧ , હરિત વરણ તુમ દેહ, હરિ લંછન ચરણે રહ્યો; છે હરિ સેવા કરે ખાસ, હરિ ભય તજી શિવસુખ રહ્યો. ૨ , અશ્વસેન નૃપ નંદ, વામા માત ઉદર ધર્યો, » નરી વારાણસી વાસ, નાથપણે સુરે શિર કર્યો. ૩