________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંહ
: ઢાલ-સેલમી : રથ ઝાલી કહે માતપિતા સુણ વ્હાલા , માગું છું તુજ પાસે એક વચન; હેજે હલી રે, માનજે માઝા કરી, મુજ હૈયડાને એહ મનોરથ પૂરે, વહુ પરણને દેખાડો વદન. હેજે હલી રે–માનજો. ૧ નેમ કહે યે આગ્રહ માતાજી કરે, એ નારી મલમૂત્ર કેરું ધામ; હેજે થડે કાલે વિરહ તે નારી કુણુ વરે, માહરે તે છે શિવનારીશું કામ છે. માત્ર ૨ જોબન રાગી પછે વિરાગી નારીયે, અંગ અશુચિ રેગ તણે ભંડાર; હેજે મદિરા ઘટ સમ નારી માંસ રૂધિર ભરી; ભક્ષ્ય અભક્ષ્ય અસાર કરે આહાર. હે મા. ૩ ઉડી જાતાં પ્રભાતે સહુ પંખીયાં, એક તરૂવાસી નાના પ્રકાર; હેજે પ્રેમ ભજી નરનારી પરભવ એકલાં, માતા ઈડ ભવ સ્વારથી સંસાર. હે મા... ૪ તાત કહે સુણ નંદન! એ તું શું કહે, રૂષભાદિક પરણું સિદ્ધા જિનરાજ; હેજે તેહ થકી ઉંચી પદવી કે પામશે રે, કાંત્યું પીંક્યું વિણસાડે છે આજ. હેમાત્ર ૫ નેમ કહે ક્ષીણ કરમ છે માહરે, વિવાહે શ્યો આગ્રહ કર તાત; હેજે. કામિની કેરે સંગમ દુરગતિ પામીયે, થાય વળી બહુ જંતુ કેરી ઘાત. હે મા. ૬