SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ. પ્રભુને પધ્રુવ પકરે. દેરી, નવલ અયરાકી કીધેરી; રાસ રમે જગમોહની ઘેરી, ચંચલ ચતુર ચકરી. પી. ૪ કમલશી કમલ બાંહ પસારી, નમકું ભરે ભેરી; અંગ ઉપાંગ દિખાવત ફેરી, ફાગમેં લજ્જા છરી. ગોપી ૫ પદ્મિની પીકસ્વરી પંકજનયની, શશિવય ગુણગારી; ઘર મંડન સંતતિ કારણ, દેવર! ખ્યાએ ગોરી, પી. ૬ ગિરધર હલધર યાદવ કેરી, યાન જુરી સવિ ટેરી, તારણ આય ગયે રથ ફેરી, પશુયન કે બંધ તેરી. પી. ૭ સહસાવનમેં સંજમલીને, મનમથ બેરી ફરી; ખિમાવિજય જિનનેમિનિરંજન,સંયમ મહારથ ધરી. ગોપી ૮ (૨) (ઋષભદેવ હિતકારી જગતગુરૂએ દેશી) સુણે સખી સજજન ના વિસરે, સુણે સખી આંકણી આઠ ભવંતર નેહ નિવાહી, નવમેં કયું બિછરે સુ નેહવિલુધા આ દુનિયામેં, ઝુંપાપાત કરે. સુલ ૧ વર ઈડી પરદેશમેં ભમતા, પૂરણ પ્રેમ કરેસુલ જાન સજી કરી જાદવ આયે, નયને નયન મિલેં. સુ૨ તેરણ દેખ ગયે ગિરનારે, ચારિત્ર લેઈ વિચરે; સુ દૂષણ ભરિયા દુરજન લેકા, દયિતા દેષ ભરે. સુ- ૩ માત શિવા સુત સાંભળ સજ્જન, સાચા ઈમ કરે; સુત્ર તોરણ આઈ મુજ સમજાઈ, સંયમ સાન કરે. સુ. ૪ રાજુલ રાગ વિરાગે રહેતી, ગ્યાન વધાઈ વરે; સુઇ પ્રીતમ પાસે સંયમ વાસે, પાતિક દૂર હરે. સુ. ૫
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy