________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહે. ૧૨૩ એલગ કીજે તાહરી રે, અહનિશ ઊભા બાર; તે પણ તું રીઝે નહિ રે, એ છે કવણ વિચાર. ભ૦ ૪ ઉપરલી વાત કીયાં રે, ના મન વિસવાસ; આપ રૂપે આવી મિલે રે, જિમ હવે લીલ વિલાસ ભ૦ ૫ દઢ વિસવાસ કરી કહું રે, તુંહીજ સાહિબ એક; જે જાણે તે જાણજો રે, મુજ મન એહીજ ટેક ભ૦ ૬ શાંતિ જિનેસર સાહિબા રે, વિ ન ત ડી અ વ ધા ૨; કહેવિયણ પ્રભુ આજથી રે, અંતર દૂર નિવાર. ભ૦ ૭. (૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
(૧) (મોહ મહીપતિ મહેલમેં બે–એ દેશી.) સત્તરમા શ્રી કુંથુ જિનેસર, છઠ્ઠી ચકી સાર; લલના, એક લાખને બાણુ સહસવર, ભામિનીના ભરથાર ભાગી જિનવર સાહિબ છે, અહો મેરે લલના,
પ્રભુજી પરમ દયાળ.સ. ૧ નવ નિધાન જસ અક્ષય આજે, ચૌદ રણ અભિરામ, લલના; રાગ રંગ રસ માંહે ભીને, સાહિબ સવિ ગુણ ધામ. સ. ૨ છ— કોડ પાયક પ્રભુ આગે, સોલ સહસ પક્ષ જાણ; લલના; બત્રીસ સહસ નૃપતિ શિરનામે, ખટ ખંડ વરતે આણ. સે.૩ ગજપુર નયર વિભૂષણ સાહિબ, શૂરવૃ૫ શ્રીદેવીનંદ, લલના; લંછન છોગ તનુ પાંત્રીશ ધનુ, દૂર કરે ભવફંદ સોટક ચક્રવતી દ્વિપૂરણ પાળી, લીધો સંજમ ભાર; લલના; કેવળ લહીં શિવમંદિર પહેતા, કાંતિવિજય જયકાર. ૫