________________
શ્રી જિનેન્દ્ર તવનાદિ કાવ્ય સહિ. અશુભ કરમ છિન એકમેં છૂટે, દેવાતા ધ્યેય સંતાનમાં તરૂપ ખિમાવિજય જિન વિજયાનંદન, સમરું આનપાનમાં. તારૂં ૬
(એ તીરથ તારૂ –એ દેશી.) અજિત જિનેસર આંખડી પ્યારી,મહી અમર નરનારી રે;
- જિનવર જયકારી. કરૂણું શાંતિ સુધારસ કયારી, ઉપશમ રસ ભરી ન્યારી રે. જિ. ૧ અંજનવિણુ મંજુલતા ધારી સેહે મધુકરસે અતિ સારી રે; જિ રાગ વિના રેખાંકિત નીકી, અનુપમ ટીકી જયાં કીકી રે. જિ. ૨ પૂર્ણતા મગ્નતા થિરતા લીની, પર આશાએ નહિ દીની રે, જિ. નિ:સ્પૃહનિરભય સમતા ભીની, બાર પરષદ પાવન કીની રે. જિ. ૩ સૌમ્ય સુભગ સુંદર ભાગી, દેખતહી રઢ લાગી રે, જિ. આજ અપૂર્વ દિશા મેહે જાગી, જ્ઞાન ટકેરી વાગી રે. જિ૦ ૪ જિતશત્રુ–નંદન ચંદન વાણી, ધન્ય ધન્ય વિજયાદે રાણી રે, જિ. • ગજલંછન કંચનવન કાયા, ખિમાવિજયજિન પાયા રે. જિ૫
(૩). (દુઃખ દેહગ દૂર વ્યાં રે–એ દેશી.). શુભ વેલા શુભ અવસરે રે, લાગે પ્રભુશું નેહ, વાધે મુજ મન વાલહા રે, દિન દિન બમણો તેહ,
અજિત જિન! વિનતડી અવધાર. મન મારૂં લાગી રહ્યું છે, તુજ ચરણે એક્તાર. અજિત ૧ હિયડુ મુજ હજાઉં રે, કરે ઉમાહે અપાર; ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર, અજિત ૨