________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ. ત્રિશલાનંદન વીર મનહર, ચંડકેસીયે તાર્યો રે; શાંતિનાથ પ્રભુ તણું જીવે, પારે ઉગાર્યો રે. ઇણિ૦૪ હું શરણે પ્રભુ આવ્યું તાહરે, તો તે કરવી સારો રે; સકલ પાપ તો ભય ટાળી, ઉતારે ભવ પારે રે. ઈણિ ૫ વિનતિ કરતાં કરૂણું આવી, તે પ્રભુ ઠાકુર માહરે રે; સકલ પાપત ક્ષય કીધે, તું જગ મેટ દાતારો રે. ઈણિ૦૬ પૂરવ પુન્ય તણો અંકુરે, પ્રગટ થયે મુજ આજે રે; શેત્રુજે સ્વામી નયણે નિરખ્યાં, તે મુઝ સરીયાં કાજે રે. ઈણિ૭ સંવત સેલ બાસઠા વરશે, શ્રાવણ સુદ દિન બીજી; ત્રંબાવટી નયરી જિન સાખે, પાપ પખાળી જી રે. ઈણિ૦૮
ક લ શ તું તરણતારણું દુ:ખ નિવારણ, સ્વામી આદિજણુંદ એ, પ્રભુ નાભિનંદન નયણ નિરખ્યા, હુઓ અતિ આણંદ એક તપગચ્છ ઠાકર વચન ચાકર, વિજયસેનસૂરીસરતણા. સાંગણ તણો સુત ત્રીષભ બોલે, પાપ આલેયાં આપણાં. ૧
(૨) શ્રી અજિતનાથ જિન સ્તવનો.
(હમ મગન ભયે પ્રભુબાનમેં—એ દેશી.) દયાનમાં ધ્યાનમાં ધ્યાનમાં, તરૂં નામ ધયું મેં ધ્યાનમાં ભવસર સહસ મથન તુજ અભિધા, સમજી ગયો હું સાનમાં. તરૂલ જ્ઞાનકુલિશ સમતા શચી નાયક, બેઠે ચિત્તવિમાનમાં તારૂં ૨ વિષય વિષમ વિષતાપ નિવારી, જેમ સુધારસ પાનમાં તેj૩ બહિરાતમ ભયે અંતર આતમ, લીને વિશદ ગુણજ્ઞાનમાં રે