________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ..
૮૭
ચૌદમે શતકે પાંચમે અંગે, પાંચ વિમાને ઈમ; લલના બારમે ભવ સરવારથ સિદ્ધ પહોતાજિહાં શાતા કેરી સીમ. મરૂ. ૨ તન થિતિ કર એક સાગર તેત્રીશ,શાએ સુખવાસ લલના તેત્રીશ વરસ હજારે આહારી, પક્ષ તેત્રીસે શ્વાસોશ્વાસ, મરૂ૦ ૩ ચંદએ ચંદ્રોલ મેતી, ચોસઠ મણનું એક; લલના ચાર તેબાજુ બત્રીશ મણીયાં, સેલ મણીયાં આઠતે ફરતાં છેકામરૂ૦૪ અડમણીયાંસલ બત્રીશચઉમણું, મણ દેય ચોસઠ જોય લલના. " એક અડવીશ તે એક મણીયાં, સઘલાં ત્રેપન શત દેય. મરૂ. ૫ પવન લહેર મતી આફલતાં, પ્રગટે મધુરે રાગ; લલના તે રસ લીના કાલ ગમાવે, ધ્યાવે મુગતિ પદ કેરા લાગ. મરૂ. ૬ જિમ ઉપના સુર નભ અવગાહી. ભવ લગેસૂતા તેમ; લલના પાંચ વિમાને પગ ન હલાવે, બોલે વિશેષાવશ્યક એમ. મરૂ. ૭ લઘુ થિતિ ચાર વિમાને ભાખી, પન્નવણું એકતી લલના સમવાયાંગ બત્રીશ બોલી, ઉત્કૃષ્ટી સાગર છે તેત્રીશ. મરૂ૦ ૮ દેવ લઘુ થિતિ દે કર દેહા, છાયુ એક હાથ; લલના ચારમાં ચોવીશ ભવ ઉત્કૃષ્ટા, પંચમે એક ભવ બોલ્યા નાથ. મરૂ૦ ૯ વિજયાદિ સહ અવધિ દેખે, દેશે ઉણી લેકનાલ; લલના
જન બાર વજા પર સિદ્ધિ દેખાવણ યુગલ ને કાલ મરૂ. ૧૦ તેરમે ભવ શ્રી રાષભજિનેશ્વર, નીતિકે પંથ બતાય; લલના ખેલી વસંત અમર બહુ સાથે, નાથે હાથે વિરતિ પદ પાય. મરૂ. ૧૧ કેવલ પામી શિવ વિશરામી, અગુરુલઘુ અવગાહ; લલના શ્રી શુભવી મહોદય લીલા, મગન્ન સદા સુખશીતલ છાંહ. મરૂ ૧૨