________________
ગ્રંથસૂચિઓની કાલક્રમાનુસાર યાદી
Catalogue of Sanskrit Manusripts of Jammu-એમ.એ. સ્ટેઈન, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ, ૧૮૯૪.
૧૮૯૪ A Fourth Report of Operations in Search - of Sanskrit Manusripts in the Bombay Circle, એપ્રિલ ૧૮૮૬ થી માર્ચ ૧૮૯૨- પી. પિટર્સન, રોયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના જર્નલના વોલ્યુમ ૧૮નો વધારાનો ક્રમાંક ૪૯એ, મુંબઈ, ૧૮૯૪.
A Report on the Search for Sanskrit Manuscripts in the Bombay Presidency during 1884-87 . આર.જી.ભાંડારકર, મુંબઈ, ૧૮૯૪. :
૧૮૫ An Alphabetical Index of Manuscripts purchased upto 1891 (Notices of Sanskrit Manuscripts"ને અંતે મુદ્રિત) - મહામહોધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી, વોલ્યુમ ૧૧, કલકત્તા, ૧૮૯૫ (આ સૂચિમાંની હસ્તપ્રતોનો વર્ણનાત્મક પરિચય મ.મ. હરપ્રસાદ શાસ્ત્રીએ એશિયાટિક સોસાયટી બંગાળના Descriptive Catalogueનાં વોલ્યુમોમાં આપ્યો છે.)
Descriptive Catalogue of Sanskrit MSS in the Library of the Calcuta Sanskrit College - હૃષિકેશ શાસ્ત્રી અને શિવચંદ્ર ગુઈ, વોલ્યુમ ૧ (૧૮૯૫), વોલ્યુમ ૨ (૧૮૯૮), વોલ્યુમ ૩ (૧૯૦૦), વોલ્યુમ ૪ (૧૯૦૨), વોલ્યુમ ૫, ગુચ્છ ૧, કલકત્તા
Report on Sanskrit MSS in Southern India - ઈ.બુ ટ્સ. ક્રમાંક ૧, મદ્રાસ, ૧૮૯૫. ક્રમાંક ૨ મદ્રાસ, ૧૯૦૩?
A Fifth Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle, એપ્રિલ ૧૮૯૨ થી ૧૮૯૫, પી.પિટર્સન, મુંબઈ, ૧૮૯૬.
૧૮૯૬ Fifth Report of Operations in Search of Sanskrit Manuscripts in the Bombay Circle . પી.પીટર્સન, મુંબઈ, ૧૮૯૬, Sixth Report, મુંબઈ, ૧૮૯૯ '
૧૮૯૮
A Report on the Search of Sanskrit Manuscripts in the Bombay Precidency during 1887.9ી. આર.જી. ભાંડારકર, મુંબઈ, ૧૯૯૭: