________________
પ્રકરણ ૧૧મુ
અંક ૯ અને તેના મિશ્ર અકૈા કે અષ્ટકા અંક ૯
આ અક્રના પ્રતિનિધિ ગ્રહે મગળ છે. મગળના ગ્રહે શતા કે નાર'ગી રચના છે, તેને એ ઉપગ્રહી છે, ફામગ્ર અને ડિમાસ. તે પૃથ્વી કરતાં કદમાં થાડા નાના છે. સૂર્યની અસપાસ એક આંટા ફરતાં તેને ૬૮૭ દિવસ લાગે છે. મગળને યુદ્ધના દેવતા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેનું નામ માસ' Mars છે સેફારીઅલના મતે Mars શબ્દ હિન્દી ધાતુ માત્ત્તા ઉપરથી આળ્યેા છે અને મારવાને અથ ઈજા કરવી, મારી નાંખવુ' વગેરે થાય છે, અને તેના ઉપરથી બીજા શબ્દો જેવા કે To max Martial વગેરે ઉત્પન્ન થયા લાગે છે. તેથી મંગળના સ'ધ મારવાની ક્રિયા અને મારવાનાં એટલે લડાઇ અને યુદ્ધ કરવાનાં હથિયારા જેવાં કે ભાલા, તલવાર, ચપ્પુ, કટાર, ખરછી વગેરે સાથે છે, મગળને માટે આ”, ક્ષિતિજ” અને અંગારક એવાં નામે પણ આપણા હિન્દુ શાસ્ત્રામાં આપેલાં છે. આર એટલે લાખડના પાતળા અણીદાર સનીએ ક્ષિતિજના અથ સ્પષ્ટ જ છે, અંગારક એટલે અંગારા અથવા અગ્નિ, તેથી માઁગળના સબંધ યુદ્ધ, અગડા, લડાઈનાં હથિયારા, અગ્નિ અને લાખનાં તીક્ષ્ણ, ધારદાર સાધના સાથે છે, કેટલાક મગળને અવ્યુશ કે પાપગ્રહ કહે છે, પણ આ ચગ્ય નથી, મગળને એક