________________
જેમ આવેગશીલ, અજપાવાળા તથા અસ્થિર અને ચચળ સ્વભાવના હાવાથી તેઓ એક સ્થાને કે એક નાકરી કે બધા અપનાવે છે. તેમને શારીરિક શ્રમ કરવાનું' કે વેઢ વૈતરુ' કરવાનું સહેજ પણ ગમતું નથી. તેઓ નવીન સÀાધના અને વિચારા દ્વારા સારા પૈસા કમાઈ શકે છે. આ લેાકેાની પ્રકૃતિ રમરના જેવી સ્થિતિસ્થાપક હાય છે. તેથી તેએ ભારેમાં ભારે ફટકા પછી પણ તરત જ ઊભા થઈ શકે છે. નસીબ કે દૈવના ઘાની અસર તે લાંબે સમય રહેતી નથી. તેએ સહેલાઇથી મિત્રો બનાવી શકે છે, અને બધાની સાથે તેમને સારા સ`બધા હૈાય છે. ને આ અંક જન્મતારીખમાં આવે તે તે બીજા અકોની અસરને વધારે દૃઢ કે તીવ્ર કરે છે.
ઉપર
ડાકટર દ્વાસ પ્રમાણે આ અંક આત્મા અને સ'વેદનાઆના એક છે. તેમના મત પ્રમાણે આ લાકો મહત્વાકાંક્ષી, અશાંત અને અજ પાવાળા હાય છે. તેએ આગે બઢા” ના જુસ્સાવાળા તથા સાહસિક હોય છે. તમે જયારે જુએ ત્યારે તેઓ કોઇને કોઇ પ્રકારની પ્રવૃત્તિમાં મશગુલ માલુમ પડશે. તેએ પ્રવાસના શાખીન, વાર્તાડિયા સ્વભાવના, સમાજમાં ઘૂમવાની ટેવવાળા અને વિરૂદ્ધ જાતિના માનીતા હાય છે, જે આ અંક, અંક ૮ સાથે સંબંધિત હોય તથા તેનાથી સબળ બનતા હાય તા તે રહસ્યમય સ્વભાવ ઉત્પન્ન કરે છે. આ એક જિનાંસાવૃત્તિનેા દશક હોવાથી લેાકેા વૈજ્ઞાનિક અભ્યાસ અને સ ંશાધના તરફ પડ્યું વળે છે. ડાકટર ક્રાસના મત મુજબ આ એક સફળતા માટે જન્મતારીખમાં હાવા આવશ્યક છે, તેના વિના કેાઈ પ પ્રકારની અસામાન્ય સફળતા મળવી શકય નથી. ને આ