________________
૨૫૪
ભાષાઓ ઉપર સારો કાબૂ ધરાવનારા, ધાર્મિક બાબતમાં સર્વ ધર્મ સમભાવની ભાવનાવાળા તથા પધપતિ તથા નિયમિતામાં માનનારા હોય છે. તેમને જીવન દરમિયાન વિલંબો, વિદને, મુશ્કેલીઓ અને કૌટુમ્બિક દુઃખે અવાર નવાર જેવાં પડે છે. આ અક્ષર સંગીત અને કળાત્મ ધધાઓ માટે સારો છે. તેમને કીમતી અને સુંદર ચીજે ગમે છે. તેમના ઉપર ભાગ્યચક્રની અસર સારી એવી થાય છે, એટલે કે જીવનમાં તેમને સુખ દુઃખ, ચઢતીપડતી અનેક વખત જેવી પડે છે. અને તેથી તેમણે લગ્નજીવન અને ધંધામાં સંભાળીને કામ લેવું પડે છે. એમની આર્થિક સ્થિતિ એક ધારી અને સંગીન હોતી નથી. છતાં ય તેમને સુખના દિવસે પણ જેવાના મળે છે. તેમનું શરીર ખડતલ કહી શકાય તેવું હોતું નથી. તેમને ફેફસાં અને શ્વાસોચ્છવાસના
થવાનો સંભવ છે.
- સૂચના-(૧) તેમણે રસ્તા પર થતા અકસમાતો અને ઝેરી દવાઓથી બચવાની જરૂર છે (૨) વિપરિત સંજોગોમાં નિરાશ ન થતાં માનસિક જુસ્સો અને ઉત્સાહ ટકાવી રાખવા જોઈએ. એટલે કે તેઓએ સુખમાં છકી ન જવું અને દુઃખમાં નિરાશ અને નાહિમ્મ ન થવું જોઈએ,
P. આ લેકેને એકાંત અને અલગપણું ગમે છે, ઘરમાં કે ઓફિસમાં તેઓ બીજાઓથી અળગા રહેવાનું પસંદ કરે છે. તેમને સમાજ, સમૂહ કે ટેળાંથી દૂર રહેવું ગમે છે. તેમના પોતાના ખાસ શેખ અને ટેસ્ટ હોય છે. તેઓ તેમની લાગણીઓનું પ્રદર્શન કરવામાં માનતા નથી. તેમના ખાસ મિત્રો કાગળ પણ તેઓ તેમના વિચાર