________________
૧૬
૮.
કવિ તથા લેખક એડગર એલન પે। ૯. સાહસયાત્રી અને પ્રવાસી સરોધક
૧૦. જર્મનીના પ્રિન્સ બિસ્માર્ક
૧૯મી જાન્યુઆરી કેપ્ટન કૂક ૨૮ મી ઓકટાબર ૧ લી એપ્રિલ
અક ૧ ના મિશ્ર અકા
૧૦. તેનુ પ્રતીક ભાગ્યચક્ર (Wheel of Fortune) છે. આ અંક સાહસ, હિંંમત, માન મરતખા, શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ચિરસ્થાયી સફળતાના પ્રતીક છે. આ લેાકેા તેમની ઈચ્છા પ્રમાણે સાશં કે નરસાં કાર્યો માટે પ્રખ્યાત અને છે, તેમની સારા કે ખરાબ ચેાજના પાર પાડે છે, અને એ પ્રમાણે તેઓ સારી કે ખરામ માસ બની શકે છે. વ્યક્તિની ઈચ્છાઓ પૂરી પાડનારા અને સફળતા પ્રાપ્ત કરાવનારા આ એક શુભ ગણાય છે. જો આ લાકા પ્રાપ્ત થયેલી તકાના સારી રીતે ઉપયાગ નહી કર તા તેમને પસ્તાવાના સમય આવે છે.
૧૯. આ અંકનું પ્રતીક સૂર્ય છે. સૂર્ય ને સ્વગના રાજકુંવર” (Prince of heaven) કહેવામાં આાવે છે. આ એક માણસને સ્વમાની, અભિમાની, પવિત્ર, લડાયક અને તેજસ્વી બનાવે છે આ અક અત્યંત સાનુકુળ, લાભદાયી ને ભાગ્યશાળી છે. તે માનમતરા, સુખ સમૃદ્ધિ, ભવિષ્યના આયેાજનામાં સફળતાના ઘાતક છે.
અને
૨૮. આ એક અનેક વિરાધાભાસેાથી ભરપૂર છે. આ એક વ્યક્તિ માટે ઉજ્જવળ અને આશાસ્પદ ભાવિ સૂચવે