________________
૨૦૧
= 3૦+૧૦+;
= ૩+૦+૧++}=f=૧૦ થાય
પહેલી રીત પ્રમાણે,
અગત વર્ષે=જન્મદિવસ+જન્મપાસ+સાવત્રિક વર્ષ = ૩૦+૧૦+૧૯૬૫
=3+૦+૧+6+1++૬+૫
= ૨૫=૭
હવે અંગત માસ=માસને અંક + મ’ગત વર્ષ
= ૧૨+૭=૧૯=૧૦=૧
અ રીતે એક જ જવાબ આવે છે. જે રીત સપેટી લાગે તે અપનાવવી.
અ'ગત મહીનાઓ માટેની વિગતા
૧. પ્રવૃત્તિ, સર્જન અને રચના
૨. સવાદિતા, આવકાર અને જ્ઞાનપ્રાપ્તિ ૩. મનેારજન, આત્મ-અભિવ્યક્તિ
૪. કાં, વ્યાવહારિકતા, મકાન કે ખાંધકામ
૫. સ્વતંત્રતા, વિકાસ અને નવીન શાખ તથા અભિરુચિ.
૬. કુટુંબમાં સંવાદિતા, સ્વાસ્થ્ય અને જવાબદારોના ૭. મનન, ચિંતન, ધ્યાન, પૃથક્કરણ અને પૂણુતા