________________
રંગવાળાં વચ્ચે ધારણ કરો. તમે પિસાદાર, લાગવાવાળા તથા અગત્યના માણસ છો તેવી હવા ફેલા.
અંગત માસ Personal Month
અંગત માસ શોધવા માટે તમારા અંગત વર્ષમાં માસના અંક ઉમેરીને મૂળ કે સાદ અંક શોધો. તે તમારો અંગત માસ આવશે. ધારો કે તમારું અંગત વર્ષ ૭ છે અને તમારે ડિસેમ્બર માસ માટે જાણવું છે. તે તમારો અંગત માસ (૭+૧૩=૧૯૦૧) ૧ થશે. કોઈ પણ વર્ષ માટે સપટેમ્બરને મહીને મે હોવાથી સટે
મ્બર માસ માટે અંગત માસ, અંગત વર્ષ જેટલો જ આવશે,
" અંગત દિવસની માફક અંગત માસ પણ બીજી રીતે શોધી શકાય છે. ધારો કે તમારી જન્મતારીખ ૩૦-૧૦૧૨૩ અને તમારે ડિસેમ્બર ૧૯૬૫ના અંગત માસ શોધવો છે. તે પ્રથમ તમે સાર્વત્રિક માસ છે અને તેમાં તમારો જન્મમાસ તથા જન્મદિવસ ઉમેરીને મૂળ અક શોધે.
સાર્વત્રિક માસ = ૧૨+૧૯૬૫
= ૧+૨+૧+૯+૯+૫ = ૨૪૬
, તેથી અગત માસઃજન્મતારીખ+જમમાસ+સાર્વત્રિક