________________
પ્રકરણ ૨૨ મું
અંગત દિવસે, માસ અને વર્ષો
આપણે આગળના પ્રકરણમાં ચવદેશીય દિવસ, માસ અને વર્ષ વિશે જોઈ ગયા તેનાં આદેલનો દરેક જણને પશે છે કે લાગું પડે છે. તે આપણુમાંના દરેકને સામાન્ય દિશાસૂચન કે દિગ્દર્શન કરાવે છે. પણ આ ઉપરાંત આપણા દરેકને માટે આંદોલન દરેકને વ્યક્તિગત રીતે કે અંગત રીતે માર્ગદર્શન આપે છે. સાર્વત્રિક આંદોલને આપણા અંગત આંદોલનની આડે આવતાં નથી કે તેને અવરોધરૂપ પણ થતાં નથી.
અંગત દિવસો
અંગત દિવસ શોધવા માટે તમારે પ્રથમ અંગત વર્ષ (Personal Year) શોધવું. તે માટે તમારે તમામ જન્મતારીખ અને જન્મમાસ, સાર્વત્રિક વર્ષમાં ઉમેરવા પડશે. ધારો કે તમારી જન્મતારીખ ૨૯-૭-૧૯૩૭ છે અને તમાર ૧૯૭૩નું અંગત વર્ષ શેવું છે.
જન્મદિવસ+જન્મમાસ સાર્વત્રિક વર્ષ=અંગત વર્ષ ૨૯ ૭
૧૯૭૩ ૨ + ૭ + ૨=૧૧ ૧+૯+૭+૧+૯+૭+૩૩૮=૧૧