________________
૧૬૭
ગમાં જન્મેલા લાકા તેમના પોતાના વિભાગ ૩' માં જન્મેલા લામાં સાથે મૈત્રી, પ્રેમ, લૅગ્ન અંતે ભાંગીદારીના સમ સારા ધરાવે છે, એટલે કે તેણે તેમનાં જ વિઝાગમાં જન્મેલા લોકો સાથે મિત્રતા, પ્રેમ, લગ્ન અને ભાગીદારીના સબધા સ્થાપવા જોઈએ. તેથી સહેજ ઉતરતા સામ ધા તેઓ ‘૬' અને ‘૯' મૂળ અંક વાળા લાકા સાથે સ્થાપી શકે છે. બાકીના વિભાગેાવાળા લેાકા સાથે તેએ મિત્રતા, લગ્ન, પ્રેમ કે ભાગીદારીના સમયેા સ્થાપવા જશે તે તેમાં તેમને સફળતા મળવાના સ’ભવ ઘણા જ આપ્યા છે. ઉપરાખ્ત તારીખા અને દિવસે તેમના માટે શુભ હાય છે. તેથી તેમણે તેમનાં અગત્યયનાં અને શુભ કાર્યો પણ ઉપરાક્ત તારીખા અને દિવસેાએ જ કરવાં જોઇએ તે તારીખા અને દિવસેાએ કામ કરવાથી સફળતા જરૂર મળે છે. તમે તમારી જન્મ તારીખ અને જન્મમાય ઉપરથી કયા વિભાગમાં આવા છે તે નક્કી કરી શકા એ ધારા કે તમારી જન્મ તારીખ ૩૦-૧૨-૧૯૨૫ છે તા તમે જન્મ તારીખ કે જે૩૦મી છે અને જન્મ માસ કે જે ડિસેમ્બર છે. તે બન્ને પ્રમાણે તમે મૂળ અ’ક ‘૩'ની અસર નીચે આવેા છે. પણ જો તમારી જન્મ તારીખ ૩૦-૧-૧૯૨૭ હાય તેા જન્મ તારીખ પ્રમાણે તમે વિભાગ ૩’ માં અને જન્મમાસ પ્રમાણે વિભાગ ‘૮' માં આવશે. અને આ અને વિભગા એકમીજા સાથે સવાદી પશુ નથી, તેા તમારે શુ કરવુ જોઇએ ? જો તમને અનુભવથી ‘૮’ અકી તારીખેા અને સંખ્યાઓ અશુભ લાગતી હોય તા તમે ૮” કી તારીખેા, સખ્યાએ અને વસ્તુએથી દૂર રહેવા પ્રયત્ન કો, તથા ૩' જા વિભાગની અસર કેન્દ્રિત થાય તેવા પ્રયત્ના કરશે એટલે કે ૩' જન્માં કે ‘૩’ જીવનપયવાળા