________________
હોય છે. જ્યારે પણ ગુણધર્મો પ્રમાણમાં કંઈક ઓછા બળવાન અને માનસિક હોય છે. ઉદાહરણ તરીકે મંગળના ગ્રહ અને મૂળ ખં: “હું” wટે અયગાળાએ છે. મેષ શશિના ધન (Positive) મંગળનું પ્રતીક ચિત્ર બખ્તર પહેરેલો તથા હાથમાં નાગી તલવાર સાથે માણસ કે જે હમણાં જ શારીરિક રીતે હુમલો કરશે એમ લાગે તે છે. જ્યારે વૃશ્ચિકના શણુ મંગળનું પ્રતિક ચિત્ર બખ્તર પહેલો અને મ્યાનમાં તલવાર પકડીને ઊભેલો માણૂસ કે જે માનસિક રીતે તૈયાર હૈદ્ધાનું ચિત્ર રજૂ કરે છે કે તે હવે કોઠાને કેવી રીતે ઉપયોગ કરવો તે વિષે હું એક - વિભાગ લઈને વિસ્તારથી સમજાવું છું. ઉદાહરણ તરીકે વિભાગ “3” અને મૂળ અંકa' લઈએ. તેની વિગતો “પ'માં પ્રકરમાં વિસ્તારથી જોવા મળશે. તે પ્રકરણ મૂળ અંક ૩ ના ગુણ મેં જાણવા માટે ફરીથી ધ્યાનથી વાંચી જશે. આ અંક અને વિભાગ જે લોકો કોઈ પણ માસની ૩જી ૧૨મી ૨૧મી અને ૩૦ મી તારી ખોએ જમેલા હોય અને ખાસ કરીને ૨૧મી નવેમ્બરથી ૨૧મી ડિસેમ્બર અને ૧૯મી ફેબ્રુ. આરીથી ૨૧ મી માર્ચ સુધીના સમયમાં ઉપરની તારી એ જન્મેલા હોય તેમને લાગું પડે છે. તેમને માટે શુભ તારીખો ૩૭, ૧૨ મી, ૨૧મી અને ૩૦ મી છે. આ ઉપરાંત
' અંકી અને “” અંકી તારીખે પણ થોડેઘણે અંશે તેમના માટે શુભ છે. જે આ તારીખે ગુરૂવાર, શુક્રવાર અને મંગળવારના દિવસોએ આવે તો તે વિશેષ શુભ બને છે. આ લોકોને અધિપતિ કે મુખ્ય શરૂ છે. તેમની સૂર્યની સાયન રાશિઓ ધન અને મીન છે. ધન રાશિ ગુરૂના પ્રબળ. અને શારીરિક ગુણે દશાવે છે. જ્યારે મીન રાશિ ગુરૂના ઓછા બળવાન અને માનસિક ગુણ ધરાવે છે. આ વિભા