________________
પ્રકરણ-૨
મુખ્ય અથવા મૂળ અંકે અને મિશ્ર અને
આપણે હવે અંકોના પ્રકાર જોઈશું. અંગ્રેજીમાં જેને numbers digits કે figures કહેવામાં આવે છે તેને આપણે અંકથી ઓળખીશું. અંકો માટે ગુજરાતીમાં આંકડા, સંખ્યા અને નંબરે પણ વપરાય છે. આ શોને કોઈ કોઈ વખત ઉપગ કરીશું. પણ મુખ્યત્વે તે આપણે અંક શબ્દ જ વાપરીશું.
એ વાતની ના પાડી શકાય તેમ નથી કે સૂર્યમંડળના કુલ ગ્રહોની સંખ્યા ૯ છે અને મુખ્ય કે મૂળ અંકની કુલ સંખ્યા પણ ૯ છે. આ મૂળ અંકની મદદથી જ આપણે બધા પ્રકારની ગયુતરીઓ કરી શકીએ છીએ. નવ પછીના અંકે, મુખ્ય અકેની પુનરાવૃત્તિ માત્ર જ છે, જેમકે ૧૨=૧+૧=૩, ૨૫=+=૭ વગેરે, ગમે તેટલા મોટા આંકડાવાળી મોટી સંખ્યાને ઉપરોક્ત સરવાળાની રીતથી મૂળ અંકમાં ફેરવી શકાય છે. દા. ત. હર ૧=+૨+૧ =૧૦=૧+૧=૧ અને ૧૫૭૬=૧+૫+૭+ ૬=૧૯=૧+૯=૧૦ =૧+૧=૧. તેથી બધા જ અંકાને બે પ્રકારમાં વહેંચી નાખવામાં આવ્યા છે. ૧ થી ૯ સુધીના અંકે મુખ્ય કે મૂળ અંકો કહેવાય છે, જયારે ૧૦ અને ૧૦ પછીના અંકે મિશ્ર અંકો કહેવાય છે. મુખ્ય અંકાને સાદા, નિરાળા કે એકાંકી અંકો પણ કહેવામાં આવે છે.
સૂર્યમંડળના નવ ગ્રહોને અતિ પ્રાચીન સમયથી