________________
૧૧૪
ઊથલપાથલ, અરાજકતા, સ્વછ’તા, તરગીપણા તથા અધા જ પ્રકારની વિચિત્રતાઓના દ્યોતક છે. બીજી દૃષ્ટિએ તે તત્વજ્ઞાન, ધર્મ, ભક્તિ, સેવા, જ્ઞાન, ગૂઢ વિદ્યાઓના અભ્યાસ, ઉત્સાહ, એકાગ્રતા અને જૈવવાદ સૂચવે છે. આ અંકની અસરવાળા લેાકેાને તે બીજા લેાકેાથી તદ્ન ભિન્ન હાય તેમ લાગ્યા કરે છે. લેાકેા તેમને ખાટી રીતે સમજે છે એટલે કે લેાકામાં તેમના વિષે ગેરસમજ ઊભી થાય છે. તેમના અંતરમાં તેમને એકલવાયાપણું લાગ્યા કરે છે. તેમના જીવનકાળ દરમ્યાન તા તેમને તેમનાં સારાં કાર્ગોના મદલા મળતા નથી. પણ તેમના મૃત્યુ બાદ તેમને તેમનાં સત્કાર્યોં માટે માન અને કીતિ મળે છે. આ અ’કની એ કક્ષાએ હોય છે. નીચલી કક્ષાવાળા ઢાકા સામાન્ય રીતે દુનિયાદારી ( કે માનવીય ) ન્યાય સાથે સઘર્ષમાં ઊતરે છે અને તેમના જીવનના કોઈક પ્રકારે કરુણ અંત આવે છે. જ્યારે ઉચ્ચ કક્ષાવાળા લેાકેા તેમના ન સમજો. ચેલા કે ખેાટી રીતે સમાયેલા ધ્યેયને પાર પાડવામાં તેમનું સારુંચે જીવન વ્યતીત કરે છે અને મરણુ બાદ તેમના આત્માની કરુણતાને પ્રભુના દરબારમાં પ્રગટ કરે છે. આ બન્ને પ્રકારના લેાકાને નીચેની રીતે જુદા પાડી શકાય છે. જે તેમના જીવનમાં મુખ્ય અને અગત્યના અનાવા જ'ના કે ૮ના અંકની અસર નીચે બનતા હોય તા તેઓ નીચલી કક્ષામાં આવે છે. પણ જો તેમનાં અગત્યના મનાવા અને ઘટનાએ અક ૪' અને અેક ૮ ઉપરાંત આ ૧, ૩, ૫ અને ૬ જેવા પ્રબળ અ'કાની અસર નીચે મનતા હાય તા તેઓ ઉચ્ચ કક્ષામાં આવે છે. આ બીજા પ્રકારના લોકો અનેક જન્મા દરમિયાન સાટી અને લાલચેામાંથી પસાર થયા પછી આ જન્મમાં