________________
૧ર૦
મકાને, શેરી, લત્તાઓ અને ટેલિફેનો તથા જન્માંક * ૪ વાળી વ્યક્તિઓને કમનશીબ અને અનિવાર્ય કે પૂર્વ'નિશ્ચિત દૈવના પ્રતીક તરીકે માનવી જોઈએ. જે અંક ૧ તથા “શ્વાળા લોકોના જીવનમાં અંક “જ” દુઃખદ બનાવે અને મુશ્કેલીઓ સાથે સંકળાએલો માલુમ પડે તે તેમણે અંકે “ને કમનસીબ કે અપશુકનિયાળ માની લેવો જોઈએ. “ “ અંકી તારીખેએ શુભ અને અગત્યનાં કાર્યો ન કરવાં,
અંકી મકાનો, શેરીઓ વગેરેમાં ન રહેવું, “જ” અંકી ટેલિનેને ઉપયોગ ન કરે તથા જમાંક “ક” વાળી વ્યક્તિઓ સાથે સંબંધ ન રાખવા અંક “ક” અને અંક “૮” પરસ્પર સંબંધિત હોય છે. તેથી અંક ૧, ૪ અને ૮ વાળા લોકોના જીવનમાં જે અંક ૮ અશુભ માલુમ પડે તો તેમણે અંકી ૮ થી દૂર રહેવું જોઈએ. જે મકાને, શેરીઓ અને ટેલિફોનના નંબરોને સરવાળે કરવાથી અંતિમ મૂળ અંક “જ” કે “૮” આવે તો તે “જ” અંકી કે “૮” અંકી કહેવાય છે. નીચે ડાંક ઉદારણે આવ્યાં છે.
૫૮૪૫+ ૮=૧૩=૪ ૧૦૫૭=૧૦+૫+૭=૧૩=૧૩=૪
૭૧૯=૭+૧+૯=૧૭=૧૭૮ - ૧૯૨૫=૧+૯:૨+૫=૧૭=૧૭=૮
જે અંક ૧”, “ક” અને “૮” વાળા લેકે માટે અંક “” તથા અંક “૮” અશુભ માલુમ પડતા હોય તો તેમણે “જ”_અંકી તથા ૮-અંકી મકાનો તથા શેરીઓમાં ન રહેવું તથા તેવા નંબરોવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરવા,
*
૫૮