________________
૧૧૯ પણ પ્રયત્ન ન કરે, તેમના વિલક્ષણ અને નિરાળ સ્વભાવ બદલવા પણ પ્રયત્ન ન કરવા, તેમને તેમના વિશિષ્ટ દાષ્ટ બિન્દુથી વિચારતા કે અટકાવવા ન જોઈએ; એટલે કે ટૂંકમાં કહીએ તો અંક ૧ વાળા લોકોએ અંક ૪ વાળા લોકોને તેમને યોગ્ય લાગે તે રીતે કે પદ્ધતિએ જીવન જીવવા દેવું જોઈએ. જે અંક ૧ વાળા લોકો ઉપરોક્ત રીતે અંક ૪ વાળા સાથે વર્તશે તે બંને અંકવાળા લોકો વચ્ચેના સંબંધો સંવાદી બનશે અને તેમને મૈત્રી, ભાગીદારી, લગ્ન જીવન વગેરેમાં સારી એવી સફળતા મળશે. તેથી ૧ જન્માંક વાળા લોકો ૧ અને ૪ અંકવાળા લોકો સાથે સારા સંબંધે, ભાગીદારી કે લગ્ન સંબંધ રાખી શકે છે. જન્માંક ૧ તથા “વાળા લોકોએ તેમના શુભ અને અગત્યનાં કાર્યો ૧ અંકી અને ૪ અંકી તારીખેએ એટલે કે ૧લી, ૪ થી, ૧૦મી, ૧૩ મી, ૧૯મી ૨૨ મી, ૨૮ મી કે ૩૧ મી તારીબોએ કરવા જોઈએ.
કેટલીક વખત અંક ૧ વાળા લોકોના જીવનમાં અને અંક આપ આપ દેખા દે છે. એટલે કે ૪ અંકી (૪, ૧૩, ૨૨ અને ૩૧) તારી ખોએ તેમના જીવનમાં અગત્યના (સાર અથવા નરસા) બનાવો બને છે. અને કેટલીક વખત આ તારીખેએ તેમને શોક, દિલગીરી, અકસ્માત અને મૃત્યુના સમાચાર મળે છે. અંક “1” લેકો જાણે અજાણે પણ જ” અંકી નબંરે મકાન કે શેરીઓમાં રહેવા જાય છે. આ મકાન વગેરે પણ તેમની કારકીદીના બનાવે સાથે સંકળાયેલાં હોય છે. પણ આ “જ”નો અંક તેમના જીવનમાં ભૌતિક લાભ કે સુખસમૃદ્ધિ સાથે સંબંધિઘ માલુમ પડતું નથી. તેથી ૧ અંકવાળા લોકોએ ૪ અંકી તારીખે,