________________
માંઢાલન (vibrition) ડાય છે. દરેક વ્યક્તિનુ શ્રાંતાલન અન્ય વ્યક્તિઓના માંદોલનેાથી જુદું હાય છે. અને તે રીતે દરેક વ્યક્તિ દુનિયામાં પેાતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ અકશાસ્રની પાછળ આંદાલનાના અગમ્ય નિયમ રહસ્ય તરીકે રહેલા છે. એક વ્યક્તિનાં આંદોલના ખીજી વ્યક્તિનાં આંદોલના સાથે સુસ’ગત (સુમેળમાં) કે અસંગત (વિસવાદી) હાઈ શકે છે અને તે રીતે તે વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે સારા કે નરસા સ`બધા ધરાવે છે કે નહી" તે નક્કી કરી શકાય છે. આ પદ્ધતિમાં અંગ્રેજી મૂળાક્ષરાને અમુક ચાક્કસ અંક આપવામાં આવે છે. અને તેની મદદથી વ્યક્તિ કે સ્થળના નામાંક (Name-Number), મન:સ્થિતિ) અંક ( Mental state number ) અને વ્યક્તિત્વાંક શેાધી કાઢવામાં આવે છે. આ ઉપરાંત જન્મ દિવસ અને જન્મ તારીખ ઉપરથી વ્યક્તિના જન્માંક (Birth-Number), જન્મપથ (Birth-path) કે ભાગ્યાંક (Destiny-number) પણ શેાધી કાઢી શકાય છે, આ જન્માંક કે ભાગ્યાંક ચાવીરૂપ હાય છે, આ જન્માંકનાં આંદોલના તેજ અ‘કવાળા ગ્રહના આંદોલના સાથે સુસવાદી (સુમેળમાં) હૈાય છે, અને તેથી તે જન્માંકવાળી વ્યક્તિ ઉપર તે થડની અસર વિશેષ રૂપે થાય છે, જન્માંડનાં તરંગા કાયમી સ્વરૂપનાં હાય છે અને તેની અસર વ્યક્તિ ઉપર સારીએ જિં દેંગી રહ્યા કરે છે. આ આંદોલના બદલી શકાતાં નથી કારણ કે વ્યક્તિની જન્મ તારીખ પણ ન બદલી શકાય તેવી કાયમી હાય છે, પણ વ્યક્તિનું નામ તા બદલી શકાય છે, અને તેથી તેને નામાંક, વ્યક્તિત્વાંક અને મનઃસ્થિતિ અંક પણ બદલી શકાય છે. એવુ' બને કે વ્યક્તિના જન્માંકનાં આંદોલન તેના પેાતાના, અન્યના કે